Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

india news

2,674 stories

મોઢેરા સૂર્યમંદિરના 1000 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણીની તૈયારી, 22 સપ્ટેમ્બરે PM મોદીની સંભવિત મુલાકાત

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું વિશ્વપ્રસિદ્ધ સૂર્યમંદિર હવે તેના નિર્માણના 1000 વર્ષના ઐતિહાસિક પડાવ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ અને પુરાતત્વીય સંદર્ભો મુજબ મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1026-27માં નિર્માણ પામ્યું હતું.…

· 5 min read

નકલી આધાર ધરાવતા વિદેશીઓને શોધી દેશમાંથી બહાર કાઢો : બોમ્બે હાઈકોર્ટનો કેન્દ્ર-રાજ્ય એજન્સીઓને નિર્દેશ

બોગસ, બનાવટી અથવા ખોટા દસ્તાવેજોના આધારે આધાર કાર્ડ મેળવી ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે બોમ્બે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ સંબંધિત એજન્સીઓને સંકલિત રીતે કાર્યવાહી કરીને આવા વિદેશી નાગરિકોને પ્રાથમિકતાના ધોરણે શોધી…

· 4 min read

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં નવો વિવાદ : ઉમેદવારી ફોર્મની મંજૂરી સામે સવાલ, રાજ્ય ચૂંટણી પંચે માગી સ્પષ્ટતા

છોટાઉદેપુર નગરપાલિકાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. જાતિ પ્રમાણપત્રની ચકાસણીના મુદ્દે પાલિકા પ્રમુખ સહિતના સભ્યોનું સભ્યપદ રદ થયા બાદ હવે ફેબ્રુઆરી 2025માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં એક ઉમેદવારી ફોર્મ મંજૂર કરવાની પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા…

· 4 min read

પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નું નર્મદા જિલ્લામાં ભવ્ય સમાપન

નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી–ગુજરાત દ્વારા સંગઠનાત્મક સજ્જતા વધારવા, કાર્યકર્તાઓનું વૈચારિક ઘડતર મજબૂત બનાવવા અને પક્ષની કાર્યપદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવા માટે આયોજિત ‘પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026’ અંતર્ગત ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનું સફળતાપૂર્વક સમાપન થયું હતું. ત્રણ દિવસ સુધી…

· 4 min read

મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવાની ભાજપની નેમ – અમોહભાઈ શાહ

ભાવનગર જિલ્લા ભાજપ અંતર્ગત યોજાયેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગમાં અગ્રણી અમોહભાઈ શાહે મા ભારતીને વિશ્વગુરુ તરીકે પુનઃ સ્થાપિત કરવાની ભાજપની નેમ હોવાનું જણાવ્યું. પ્રભારી હર્ષદગિરિ ગોસ્વામીની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગ સમાપન થયું. સોમવારથી બુધવાર દરમિયાન ભાવનગર જિલ્લા…

· 3 min read

HAL-Safran Deal : 3,500થી 4,000 SHPનું ‘અરાવલ્લી’ હેલિકોપ્ટર એન્જિન વિકસાવશે, IMRH-DBMRHને મળશે શક્તિ

ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને ફ્રાન્સની Safran Helicopter Engines વચ્ચે ભારતના આગામી પેઢીના સૈન્ય હેલિકોપ્ટરો માટે મહત્વપૂર્ણ એન્જિન કરાર થયો છે. બંને કંપનીઓના સંયુક્ત સાહસ SAFHAL Helicopter Engines Pvt. Ltd. મારફતે 3,500થી 4,000 shaft horsepower (shp) પાવર ક્લાસના નવી…

· 5 min read

નેપાળમાં પૂરથી તબાહી : PM મોદીનો બાલેન્દ્ર શાહને ફોન, ભારત તરફથી શક્ય તમામ માનવતાવાદી મદદની ખાતરી

નેપાળમાં વિનાશક પૂરથી સર્જાયેલી ભારે તબાહી વચ્ચે ભારતે પડોશી દેશને શક્ય તમામ માનવતાવાદી સહાય આપવાની ખાતરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે, 26 ઑગસ્ટે નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને પૂરમાં થયેલા જાનમાલના નુકસાન અંગે…

· 4 min read

અયોગ્ય પહેરવેશ મુદ્દે હિંદુ સંગઠનોના વિરોધ બાદ GIVAએ ક્રિતી સેનનની રક્ષાબંધનની જાહેરાત હટાવી

પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ GIVA અને બોલિવૂડ અભિનેત્રી ક્રિતી સેનનની નવી રક્ષાબંધન જાહેરાતને લઈને દેશભરમાં મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર સનાતનીઓ અને જાગૃત નાગરિકોના વ્યાપક વિરોધ અને બોયકોટના વલણને ધ્યાનમાં રાખીને બ્રાન્ડે આખરે આ જાહેરાતને તમામ પ્લેટફોર્મ પરથી…

· 3 min read

નેપાળમાં જળપ્રલય : વિનાશક પૂરમાં 9નાં મોત, 105 ભારતીયો સહિત 384 પ્રવાસીઓ ગુમ

નેપાળમાં બુધવાર, 26 ઑગસ્ટે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. તિબેટ સરહદ નજીક આવેલા ઉત્તર નેપાળના રાસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં અચાનક આવેલા પૂરના કારણે ગામો, રસ્તાઓ, પુલો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન થયું છે. તાજા અહેવાલ મુજબ…

· 6 min read

તહેવારો પહેલાં આણંદમાં ફૂડ વિભાગનું ‘ઓપરેશન શુદ્ધતા’; 8 પેઢીઓને નોટિસ

આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. જિલ્લામાં મીઠાઈ, માવો અને ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓ ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટ…

· 2 min read