CJPની સંસદ કૂચ ગેરકાયદેસર હતી, ‘ભીડ હિંસક બન્યા બાદ જ બળપ્રયોગ કરવો પડ્યો’ : દિલ્હી પોલીસ
20 જુલાઈના CJP પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં પોતાનો વિગતવાર પક્ષ રજૂ કર્યો છે. પોલીસનું કહેવું છે કે આશરે 30 હજાર લોકોની ભીડે કોઈ મંજૂરી વિના સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો…










