ભ્રષ્ટાચારી ASI સહિત પોલીસકર્મીઓને રૂપિયા 45 હજારની લાંચ લેતા ખેડા-નડીયાદ ACB પોલીસે ઝડપીયા
પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટેશન પોલીસ ચોકીમાં ફરજ બજાવતા ASI રામભાઈ વેલાભાઈ ખોડા,પોલીસ કોન્સ્ટેબલ ધનરાજ કેસરીસિંહ મહીડા અને હિતેશ દિપસંગભાઈ રાઠોડે વિદેશી દારૂ ના કેસ નાં આરોપીને હાજર કરવ...
નડિયાદ મિલ રોડ ફાટકથી કમળા ચોકડી સુધીના રસ્તાનું રિસરફેસિંગ અને સ્ટ્રેંથનિંગનું કામ શરૂ
ખેડા જિલ્લામાં નડિયાદ મિલ રોડ ફાટકથી કમળા ચોકડી સુધીના રસ્તાનું રિસરફેસિંગ અને સ્ટ્રેંથનિંગનું કામ આજે R & B વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેની ધારાસભ્યએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્...
વિજયા દશમી નિમિત્તે ખેડા પોલીસ હેડ ક્વાર્ટરમાં એસપીની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો
આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય એટલે વિજયાદશમી. આજે સમગ્ર જિલ્લામાં આ દિવસની ઉજવણી કરાઇ છે, ત્યારે ખેડા કેમ્પ ખાતે જિલ્લા પોલીસ હેડ ક્વોટરમાં શસ્ત્ર પૂજન જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વા?...
નડિયાદ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદા ને અનોખા ગદાના શણગાર કરવામાં આવ્યા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ગદાના શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. દાદાના ગર્ભ ગૃહને ગદાઓથી શણગારવામાં આવ્યું. અને દ?...
સ્પોર્ટસ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે આંતરાષ્ટ્રીય બાલીકા દિવસની ઉજવણી કરવામાં આવી
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના હેઠળ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે 11 ઓક્ટોબર, 2024ના રોજ આંતરાષ્ટ્રીય બાલીકા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં 181 અભ?...
ઠાસરા પો.સ્ટે હદ વિસ્તારમાથી ૨.૮૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલસીબી પોલીસ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટ?...
ખેડા જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી
શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી થી દેશના વડાપ્રધાન બનવા સુધીની ૨૩ વર્ષની વિકાસ યાત્રાની સફળાતાની વાતને સામાન્ય માણસ સુધી પહોંચાડવા તથા ભારતના વિકાસ માટે કટિબદ્ધ થવા રાજ્યભ...
ખેડા જિલ્લાના નડિયાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૫ ફુટ ઊંચા રાવણના પુતળાનું દહન થશે
નવરાત્રીના નવ દિવસ બાદ દશમા દિવસે શનિવારે દશેરાની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે, જેને લઈ નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડમાં 55 ફુટ ઊંચા રાવણ બનાવાશે અને દહન કરાશે. આ ...
ધરમસિંહ દેસાઇ ટેકનિકલ હાઈસ્કુલ,નડિયાદ ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ભારત સરકાર પુરસ્કૃત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી હેતુ તા.૦૨ થી ૧૧ ઓકટોબર દરમિયાન વિવિધ થીમ મુજબ જાગૃતિ કાર્યક્રમો કરવાનુ આયોજન છે. જે અંતર્ગત ખે?...
જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ ૨૦૨૪ ઉજવણીના આયોજન માટે બેઠક યોજાઈ
"નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના અન?...