ખેડા જિલ્લા પોલીસના AMS પ્રોજેક્ટને દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત SKOCH Award થી સન્માનિત કરવામાં આવ્યો છે
ખેડા જિલ્લા પોલીસ દ્વારા નાગરિકો/અરજદારોને ઝડપી અને પારદર્શક સેવા મળી રહે તે માટે દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવેલ એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ (Application Management System - AMS) પ્રોજેક્ટને રાષ્ટ્રીય ?...
ખેડા જિલ્લા પોલીસ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજાયો
ખેડા-નડીયાદ જિલ્લા પોલીસ પરિવારના પોલીસ કર્મચારીઓના ધોરણ-૬ થી ૧૨ તેમજ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં ઉત્તમ ગુણ મેળવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સન્માન આપવ?...
ખેડા જિલ્લા પોલીસ દ્વારા ત્રણ નવા કાયદાની થીમ પર વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
ખેડા જીલ્લા પોલીસ દ્વારા જાહેર જનતામાં જાગૃતતા આવે તે માટે “ત્રણ નવા કાયદાની થીમ” (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) પર ચિત્ર, ઓડીયો (ગીત,સ્લોયગન વ...
ખેડા જિલ્લા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા કરી તાકીદ
ખેડા અને આણંદ જિલ્લામાં હાલ ડફેરાઓ સક્રિય થયા હોવાની અફવાઓ વાયુવેગે પ્રસરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના અને અર્ધસત્ય દર્શાવતા ખોટા લખાણો અને વીડિયો વાયરલ થયા છે, જેના કારણે...
ખેડા જિલ્લા પોલીસ દ્વારા IGPના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઈન્સ્પેક્શન યોજાયું
ખેડા જિલ્લા પોલીસ દ્વારા શુક્રવારે ખેડા કેમ્પ ખાતે અમદાવાદ વિભાગના IGPની અધ્યક્ષસ્થાને ખાસ લોક દરબાર અને પોલીસ દરબાર યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાવાસીઓ અને પોલીસ તરફથી ખાસ સૂચ...
નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનાર બાળકીને ગણતરીના દિવસોમાં શોધી ગુનો ઉકેલતી ખેડા જીલ્લા પોલીસ
ગઇ તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ ગુમ થનાર બાળકી પ્રેમિકા D/o. સંજયભાઈ જાતે. તુવર, ઉંમર વર્ષ 9 હાલ રહે. પોદાર સ્કુલ પાસે પંકજભાઈ પટેલની વાડીમાં જુના ડુંમરાલ રોડ નડિયાદ નાની નડીયાદ શહેર વિસ્તારમાંથી ગુમ થયે?...
નડિયાદના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
નડિયાદના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ચોરી ગયેલો સામાન પોલીસવાળા પાછો મેળવી તેમના માલિકોને તેમનો સામાન હાથો વાત પાછો આ?...
નડિયાદ : વ્યાજખોરીના ત્રાસ અંગે જાગૃતિ લાવવા માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર કાર્યક્રમ યોજાયો
નડિયાદ ખાતે આવેલ બ્રહ્મા કુમારી સંકુલ ખાતે આજે ખેડા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના અધ્યક્ષતામાં વ્યાજખોરિના ત્રાસ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટેના આશપથી લોક દરબારનુ?...