શ્રી સંતરામ દેરી, નડિયાદ મુકામે દીપમાળા કાર્યક્રમ યોજાયો
શ્રી સંતરામ દેરી નડિયાદ ખાતે દર વર્ષની જેમ દેવ દિવાળી બાદના ગુરુવારે ઉજવાતા દીપમાળા કાર્યક્રમ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી દર્શન કરી ...
ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈની ઉપસ્થિતિમાં સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત
ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને નડિયાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રામેશ્વર સરોવર નડિયાદ ખાતે થી "સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ" થીમ સાથે સ્વછતા હી સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી...
બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમના ભંગ બદલ એક લાખ રૂપિયા સુધીનો દંડ અને ૨ વર્ષની સખત કેદની સજાની જોગવાઇ
૧૮ વર્ષથી નીચેની યુવતી અને ૨૧ વર્ષથી નીચેના યુવકના લગ્ન કરાવવા, કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરવી એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ - ૨૦૦૬ મુજબ ફોજદારી ગુનો બને છે. આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્...
વડતાલ પો.સ્ટે હદમાંથી જુગાર રમતા-૦૭ ઇસમોને ઝડપી પાડતી LCB ખેડા-નડિયાદ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટ?...
ખેડાની વાત્રક નદીમાં ગેરકાયદે રસ્તો બનાવી રેતી અને માટીની તસ્કરીનો આક્ષેપ
ખેડા તાલુકામાંથી પસાર થતી વાત્રક નદીમાં ખનન માફિયાઓ દ્વારા નદીના વહેણને અવરોધીને વચ્ચોવચ્ચ રસ્તો બનાવી દેવાયો હોવાની ચર્ચા છે, આ અંગે ખાણ ખનીજ વિભાગની અને ભૂસ્તર વિભાગની રહેમ નજર હેઠળ ખનન ...
ખેડા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિ અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સંકલન સમિતિ અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. જેમાં કલેકટરએ ખેતી, આરોગ્ય આંગ...
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે લાખોની સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ ધામ વડતાલ ધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ સમાપન સમારોહ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી પ. પૂ. ધ. ધુ. 1008 શ્રી આચાર્ય રાકેશ?...
વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પધાર્યા
વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે આઠમા દિવસે આ મહાઉત્સવમા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહેમાન બની પધાર્યા હતા. સાંજના સત્રમાં ...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને દેવ દિવાળીના પર્વે મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો અને દાદા ના ગૃહ ને દીવા અને સાથીયા થી શણગારવામાં આવ્યું. અને બપોરે 12:00 કલાકે ...
પાલ્લા-વૌઠાના ઐતિહાસિક મેળામાં આવનાર લોકો માટે આરોગ્ય સેવાઓનું વિશેષ આયોજન
ખેડા જિલ્લાના પાલ્લા ગામ ખાતે અને ધોળકા તાલુકાના વૌઠા ગામમાં સપ્ત નદીના સંગમ કિનારે દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાતા ઐતિહાસિક લોકમેળામાં આવનાર લોકો માટે આ વર્ષે જિલ્લા આરોગ્?...