Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

kheda news

1,029 stories

ડોક્ટર તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર દંપતીને ગણતરીના જ કલાકોમાં શોધી કાઢતી મહુધા પોલીસ

ઇ.આઈ.જી.પી. વિધી ચૌધરી અમદાવાદ રેન્જ તેમજ વિજય પટેલ સાહેહ પોલીસ અધિક્ષક, ખેડા-નડીયાદ નાઓ દ્રારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબતુ થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે છેતરપિંડી, વિશ્વાસઘાત, ઠગાઇ ના વણ શોધાયેલ ગુનાઓ શોધી આરોપીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી…

· 3 min read

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું નડિયાદમાં દબદબાભેર અભિવાદન કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમની નવનિયુક્તિ પછી સૌ પ્રથમવાર ખેડા જિલ્લામાં આવતા તેમનું ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગીફાર્મના વિશાળ પ્રાંગણમાં અભિવાદન કરાયું હતું. ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષા નયનાબેન પટેલ અને સમગ્ર ખેડા જિલ્લા…

· 3 min read

મૈસૂરમાં સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભયાનક રેગિંગ

કર્ણાટકના મૈસુર જિલ્લાના જયલક્ષ્મીપુરમ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં રેગિંગનો એક ચોંકાવનારો અને માનવતાને શરમાવે એવો કેસ સામે આવ્યો છે. અહીં ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના નિર્દોષ વિદ્યાર્થી સાથે તેના જ ત્રણ સહપાઠીઓએ શાળાની અંદર જ બહુ જ…

· 3 min read

ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે – મોરારિબાપુ

ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે સહજ ભાવે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો…

· 2 min read

કઠલાલ પો.સ્ટે.હદમા વાત્રક નદી નજીકથી વિદેશી દારૂનું કટીંગ કરતા સમયે LCB નો દરોડો : ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત

ઈ.પોલીસ મહાનિરિક્ષક અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.એસ.ચંપાવત તથા પો.સ.ઇ. એમ.એચ.રાવલ…

· 3 min read

નડીયાદ સંતરામ દેરી મંદિર ૫૦ હજારથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ શ્રી સંતરામ દેરી ખાતે જય મહારાજ ના જય ઘોષ સાથે દેવદિવાળી ની ભવ્ય ઉજવણી કરા હતી, જે દરમિયાન પચાસ હજાર થી વધુ ઘી અને તેલ ના દીવા થી મંદિર રોશની થી ઝગમગી ઉઠ્યું હતું. જય મહારાજ ના…

· 2 min read

નડીઆદ મહાનગરપાલિકા કચેરી દ્વારા ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગાનનું સમૂહગાન તેમજ શપથગ્રહણ યોજાયું

ખેડા જિલ્લામાં મ્યુનિસિપલ કોર્પોરેશન નડીઆદ ખાતે "વંદે માતરમ્ @ ૧૫૦" કાર્યક્રમની ઉજવણીના ભાગ રૂપે માન.મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં નડીઆદ મહાનગરપાલિકા કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા 'વંદે માતરમ્' રાષ્ટ્રગાનનું સમૂહગાન કરવામાં આવ્યું તથા સ્વદેશી વસ્તુના ઉપયોગ અંગેના શપથગ્રહણ કરવામાં આવ્યા હતા. વંદે માતરમ. આ બે શબ્દોએ…

· 2 min read

ગુજરાતના લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન

ગુજરાતી લોકસાહિત્યના અગ્રણી વાર્તાકાર, સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિના ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જોરાવરસિંહ જાદવનું સમગ્ર જીવન લોકસાહિત્ય, લોકકલા અને ગ્રામ્ય સંસ્કૃતિના સંવર્ધન માટે…

· 2 min read

બિહાર ચૂંટણીમાં રેકોર્ડ 64.66% મતદાન, 3.75 કરોડ લોકોએ આપ્યો મત

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઐતિહાસિક મતદાન નોંધાયું છે. 6 નવેમ્બરનાં રોજ રાજ્યના 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો ઉત્સાહ અદભૂત જોવા મળ્યો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, કુલ 64.66 ટકા મતદાન નોંધાયું છે,…

· 2 min read

સેન્સેક્સ 560 પોઈન્ટ ઘટીને, નિફ્ટી 25,350 થી નીચે

6 નવેમ્બરનાં રોજ ભારતીય શેરબજાર પર ભારે દબાણ જોવા મળ્યું, જેમાં ખાસ કરીને આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી ક્ષેત્રો સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા. ત્રણેય સૂચકાંકોમાં 1.5 થી 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. મૂડીબજાર, ઓટો અને પીએસયુ બેંકિંગ ક્ષેત્રોમાં પણ રોકાણકારોએ…

· 3 min read