કપડવંજમાં રિક્ષાના મુસાફરોને ટાર્ગેટ કરતી ગેંગ પકડાઈ
મંગલ બકલ ગેંગનો મુખ્ય સૂત્રધાર અને અન્ય એક સાગરીત પોલીસની ઝપટે ચડ્યો. કપડવંજ ટાઉન પોલીસે બે દિવસ અગાઉ રીક્ષામાં બેસેલા મુસાફરોનું ધ્યાન ભટકાવી રૂપિયાની ચોરી કરનાર ગેંગને ગણતરીના સમયમાં ?...
નડિયાદ એસટી ડિવિઝન દિવાળીએ દોડાવશે 835 વધારાની બસો
ખેડા જિલ્લામાં આગામી તહેવાર દિવાળી વેકેશનમા કુટુંબીજનો, નોકરિયાત-ધંધાર્થીઓ પોતાના વતને કે સગાંસંબંધીઓને ત્યાં જતાં આવતાં હોય છે જેને કારણે બસ સ્ટેન્ડ ખાતે ભારે ઘસારો જોવા મળતો હોય છે, જેથ?...
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો
ખેડા જિલ્લામાં વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ મંદિર પરિસરમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે સંતો ભક્તોએ દિવ્ય શરદોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો. જે ?...
Kheda DCCB બેંકમાંથી 30 લાખની હોમ લોન ૧૫ વર્ષ માટે લઈએ તો કેટલા રૂપિયાનો હપ્તો આવે? સમજી લો આખી ગણતરી
આજે અમે તમને જયેશભાઈ નામના એક ખેડૂત વ્યક્તિની કહાની દ્વારા KDCC બેંકની હોમ લોનની સરળ ગણતરી અને ફાયદા વિષે સમજાવીશું. જયેશભાઈએ એક ૩ BHK ફ્લેટ પસંદ કર્યો, જેની કિંમત ૪૫ લાખ રૂપિયા હતી. તેની પાસે ૧૫ ?...
શ્રી સંતરામ વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓના દાદા-દાદીના પૂજનનો કાર્યક્રમ યોજાયો
નડિયાદ શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય (ગુજરાતી માધ્યમ) તથા શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના કક્ષા - 1 થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓને બ્રહ્મલીન મહંત "શ્રી નારાયણદાસજી મ...
નડિયાદ મનપાના નાયબ મ્યુનિ. કમિશનર દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનના વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરાયું
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં સફાઈ વ્યવસ્થા સુચારૂ રીતે અમલમાં રહે તે હેતુસર સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નડિયાદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિ?...
નડિયાદ ધર્માંતરણ કૌભાંડ : સૂત્રધારના ફોનમાં 1.5 લાખ વીડિયો-ફોટા મળી આવ્યા
નડિયાદ શહેરમાં ચાલતા ચકચારી ધર્માંતરણના કેસમાં પોલીસે મુખ્ય સૂત્રધાર સ્ટીવનની અટક બાદ તપાસને નવો વળાંક આપ્યો છે. સ્થળ પરથી કબજે કરાયેલા સ્ટીવનના મોબાઇલ અને લેપટોપમાં તપાસ કરતી વખતે પોલીસ...
નડિયાદમાં આંતરરાજ્ય નહીં પણ આંતરરાષ્ટ્રીય ધર્મપરિવર્તન ના કાવતરાનો પર્દાફાસ
નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. ગુ. ર.નં. ૧૧૨૦૪૦૪૭૨૫૦૩૬૦/૨૦૨૫ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ (૨૦૨૧ માં થયેલ સુધારા મુજબ) કલમ ૪(૧), ૪(૨) મુજબનો ગુનો તા.૦૯/૦૯/૨૦૨૫ નારોજ નોંધાયેલ છે જે ગુનાની તપાસ દરમ્યાન ગુજર...
કેડીસીસી બેંક સાથે જોડાયેલા ૩.૫૦ લાખથી વધુ સદસ્યો વડાપ્રધાનને પોસ્ટકાર્ડ પાઠવશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી દેશમાં સહકાર ક્ષેત્રે એક નવી ઉર્જાનો સંચાર થયો છે. સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે દેશના સહકારી ક્ષેત્રને વૈશ્વિક સ્તરે લઇ જવાના વડાપ્રધાનશ્રી?...
કૈરા જિલ્લા સહકારી બેંકનું નામ બદલીને ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડ કરવા RBI ની મંજૂરી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કૈરા જિલ્લા સહકારી બેંકનું નામ બદલીને ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંક લિમિટેડ કરવાની મંજૂરી આપી છે, જે બેંકની મેનેજમેન્ટ સમિતિ અને સહકારી નેતાઓની લાંબા સમયથી ચાલી આ...