200 વર્ષના અવસરે વડતાલના મંદિરમાં વિરાજિત દેવોના 8 kgથી વધુ સોનાનાં કાપડમાંથી બનેલા હીરાજડિત વાઘા પહેરાવાયા
વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વિક્રમ સંવત 2081એ કારતક સુદ બારસની તિથિએ શ્રીલક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતાં અને 201મું વર્ષ શરૂ થયુ છે. ત?...
ખેડા સ્થિત કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર, ખલાલ ખાતે રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સ યોજાઇ
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામા ખેડા સ્થિત કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર, ખલાલ ખાતે રાજ્ય કક્ષાની ડીજીપી-આઇજીપી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીન...
નડિયાદ ખાતે “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલ પામ” અંતર્ગત ખેડૂતો માટે તાલીમ યોજાઈ
જિલ્લાની નાયાબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના ચકલાસી ખાતે "નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ-ઓઇલ પામ" અંતર્ગત ખેડૂત તાલીમ-વ-શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ તાલુકાના ૭૦ જેટલ...
કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે વડતાલ ધામ દ્વિ શતાબ્દી મહોત્સવમાં પધાર્યા : હરિભક્તોને શુભકામનાઓ આપી
કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે વડતાલધામ, નડિયાદ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિ-શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત રહી સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ જણાવ્યું કે પાણી જ?...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ખાતે ગૌ મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લીધી
વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામ ખાતે ગો મહિમા દર્શન - પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્...
ભૂતો ન ભવિષ્યતિ, વડતાલધામ નો દ્વીશતાબ્દી મોહત્સવ
ભગવાન સ્વામિનારાયણ દ્વારા વડતાલ મંદિરની સ્થાપના કરી તેના ૨૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે વડતાલ ધામે તારીખ ૭ થી ૧૫ નવેમ્બર સુધી દ્વી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે , જેમાં રોજના લાખો ની સંખ્યામા?...
વડતાલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટનું વિમોચન
શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલધામની સ્થાપનાના ૨૦૦ વર્ષ ના ઉપક્રમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, પ.પૂ. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્?...
ખેડા જિલ્લા પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા કરી તાકીદ
ખેડા અને આણંદ જિલ્લામાં હાલ ડફેરાઓ સક્રિય થયા હોવાની અફવાઓ વાયુવેગે પ્રસરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂના અને અર્ધસત્ય દર્શાવતા ખોટા લખાણો અને વીડિયો વાયરલ થયા છે, જેના કારણે...
જિલ્લા કલેકટર દ્વારા આંકડાશાખાના ત્રણ પુસ્તકોનું વિમોચન
ખેડા જિલ્લા પંચાયત, નડીયાદ ખાતે કલેકટર, જિલ્લા પંચાયત વહીવટદાર, જિલ્લા વિકાસ અધિકારી, નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વરદ હસ્તે તા.૦૭/૧૧/૨૦૨૪ ના રોજ આંકડાશાખા, ખેડા જિલ્લા પંચાયત દ્વારા ?...
સુપ્રસિધ્ધ વડતાલમાં દ્વિશતાબ્દી મહાઉત્સવનો ઐતિહાસિક શુભારંભ : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતો?...