Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

અમદાવાદમાં થયેલ ઘરફોડ ચોરીના બે આરોપીઓને કપડવંજ પોલીસે ઝડપ્યા

કપડવંજ ટાઉન પોલીસ ટીમે અમદાવાદ શહેરના એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ગુનાનો અસલ મુદ્દામાલ કિંમત રૂ.૭,૪૫,૩૦૦/- સાથે ૨ આરોપીઓને ઝડપી પાડયા હતાં. જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ બનતા અટકાવવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા અન્વયે કપડવંજ…

· 3 min read

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં મેગા ડિમોલીશન શરૂ

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં વહેલી સવારથી જેસીબી દ્વારા ડિમોલીશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સરદાર ભુવન સંકુલની 46 દુકાનો ખાલી કરાવવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી હતી, જેને પગલે આજરોજ સવારથી મનપા દ્વારા ડિમોલીશન શરૂ કર્યું હતું.…

· 1 min read

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો

ખેડા હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ખેડા પોલીસે વિવિધ ડ્રીલ નું પ્રદર્શન કર્યું, જેમાં આતંકવાદીઓ દ્વારા બસ હાઇજેક કરવાની મોક ડ્રિલ મુખ્ય આકર્ષણ રહી હતી. પોલીસે યાત્રીઓને કોઈ જાનહાની વિના સફળતાપૂર્વક બચાવ્યા હતા. આઇજી વિધીબેન ચૌધરીએ…

· 2 min read

બાલ સત્સંગ કેન્દ્ર સભામાં ગીતાજયંતી નિમિતે ગીતા કૌશલ્ય કસોટી તથા ભજન સ્પર્ધા યોજાઇ

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ તથા વર્તમાન મહંત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી બાલ સત્સંગ કેન્દ્ર સભામાં ગીતાજયંતી નિમિતે ગીતા કૌશલ્ય કસોટી તથા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં 90 જેટલા…

· 1 min read

ખ્વાજા રેસિડેન્સી વિવાદ : ડેમોગ્રાફી બદલાવાની ચિંતા વચ્ચે વિસ્તારને ‘અશાંતધારા’ હેઠળ સમાવવાની માંગ

ગુજરાતના ખેડા જિલ્લામાં ‘ખ્વાજા રેસિડેન્સી 2’ હાઉસિંગ પ્રોજેક્ટને લઈને સ્થાનિક સ્તરે મોટો વિરોધ ઉભો થયો છે. વિઠલપુરા અને પરસંતાજ ગામોના રહેવાસીઓએ પ્રોજેક્ટને કારણે ડેમોગ્રાફિક ચેન્જ અને સામાજિક તણાવ ઊભો થવાની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. લોકોનું કહેવું છે કે આ…

· 2 min read

નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા ખાતે કુલ રૂ.૫૩૮.૬૩ લાખના માર્ગોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ યોજાયું

નડિયાદ મહાનગર પાલિકાના ઉત્તરસંડા વિકાસના માર્ગે એક વધુ સોનેરી પળ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુલ રૂ.૫૩૮.૬૩ લાખના ૬ ડામર તથા સીસી માર્ગોનું નડિયાદ ના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના વરદ્હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણવિધિ આ રસ્તાઓ ગામના સર્વાંગી વિકાસમાં માઈલસ્ટોન…

· 1 min read

વાહનોમાથી નાણા તથા સામાનની ઉઠાંતરી કરી ચોરી કરનાર નાયડુ ગેંગનો પર્દાફાશ કરતી LCB ખેડા – નડિયાદ

ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા ઇ.પોલીસ અધિક્ષક વી.આર.વાજપાઇ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી.જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર કે.આર.વેકરીયા તથા ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.ચુડાસમા…

· 2 min read

નડિયાદ મનપા દ્વારા શહેરના માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ

ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં પૂજ્ય સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે પૂજન કરી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદ કોર્પોરેશનના કમિશનર જી.એચ.સોલંકી દ્વારા લીલી ઝંડી આપી…

· 1 min read

નડિયાદ શ્રી સંતરામ શિશુ વાટિકામાં પોતાના જીવનના પ્રથમ ચરણમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે “વિદ્યારંભ સંસ્કાર” કાર્યક્રમ યોજાયો

શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ શિશુ વાટિકા ( બાલમંદિર )માં વર્ષ 2025- 26 માં શિશુ - ૧ માં પ્રવેશ લીધેલ બાળકોને R.R.S. ના શૈક્ષણિક સેવા પ્રકલ્પ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ ના સંસ્કાર મુજબ પ્રથમ સત્રમાં માત્ર મૌખિક તથા…

· 2 min read

અમેરિકાની સેનેટ ઓફ પેન્સિલવેનિયાએ KDCC બેંકના ચેરમેન તેજસ પટેલ સહકારી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે સન્માનિત કર્યા

યુએસએની સેનેટ ઓફ પેન્સિલવેનિયાએ ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક-કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું સહકારી બેંકિંગમાં ઉદાહરણીય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય સન્માન કરવામાં આવ્યું છે. ૨૨મા સેનેટોરિયલ ડિસ્ટ્રિક્ટના નાગરિકો વતી સ્ટેટ સેનેટર માર્ટી ફ્લાયને ચેરમેન તેજસ પટેલની સહકારી ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલાં, ડિજિટલાઇઝેશનના…

· 3 min read