click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો
GujaratKheda

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો

Last updated: 2026/08/18 at 11:10 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના સંતરામ સત્સંગ હોલ ખાતે ખેડા જિલ્લાના તમામ મંડળો માટે કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ ગેડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના કુલ 21 મંડળોને કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લાના ધારાસભ્યો, મહાનગરપાલિકા મેયર, ડેપ્યુટી મેયર તેમજ કારોબારી ચેરમેન સહિતના આગેવાનોના હસ્તે કળશનું પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નડિયાદ, વસો, મહેમદાબાદ, મહુધા, કપડવંજ, કઠલાલ, ઠાસરા, ગળતેશ્વર સહિતના વિવિધ તાલુકા અને શહેરની મંડળીઓને કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સંત શિરોમણી મહાત્મા રવિદાસજીના સમરસતા, સમાનતા અને સામાજિક એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

TDPL દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ થયા બાદ દેવેન્દ્ર નાથ મહતોએ ભૂખ હડતાળ સમાપ્ત કરી

સ્વાતંત્ર્ય દિવસ પહેલાં ISI સમર્થિત ‘શહઝાદ ભટ્ટી નેટવર્ક’ પર કાર્યવાહી કરાઇ હતી, 14 રાજ્યોમાં 253 લોકોની અટકાયત

આણંદમાં ખો-ખોનો નવો અધ્યાય : ઓક્શનથી પસંદ થયેલા ખેલાડીઓ મેદાને

સેવા, શિક્ષણ અને સંસ્કારની 20 વર્ષની ગૌરવયાત્રા — ‘આરોહણ’ મહોત્સવમાં ડૉ. ભીખુભાઈ પટેલનું ભવ્ય સન્માન

ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું

TAGGED: @india, Bharatbhai Gedia, bjp gujarat, Breaking news, CM Gujarat, Devusinh Chauhan, Gujarat BJP, Gujarat news, Gujarat political news, gujarati news, Guru Ravidas Jayanti 2026, india news, Kalash Pujan Nadiad, Kalash Vitran Karyakram, Kheda BJP, Kheda district BJP, kheda news, Kheda Political News, latest news, localnewsingujarat, Mahatma Ravidas 650th Jayanti, Nadiad BJP News, nadiad news, Narendra Modi, Nayanaben Patel, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Ravidas Jayanti Gujarat, Samrasta Abhiyan Gujarat, Samrasta Sankalp Abhiyan, Sant Ravidas 650th Birth Anniversary, Sant Shiromani Ravidas Ji, Santaram Satsang Hall Nadiad, Social Harmony Campaign, top news, top news channel, topnewschannelinindia, કળશ વિતરણ કાર્યક્રમ, ખેડા ભાજપ, ખેડા સમાચાર, ગુજરાત ભાજપ, ગુરુ રવિદાસ જયંતિ, દેવુસિંહ ચૌહાણ, નડિયાદ સમાચાર, નયનાબેન પટેલ, ભરતભાઈ ગેડિયા, ભારત, મહાત્મા રવિદાસજી 650મી જન્મજયંતી, સંત શિરોમણી રવિદાસજી, સંતરામ સત્સંગ હોલ, સમરસતા સંકલ્પ અભિયાન, સામાજિક એકતા, સામાજિક સમરસતા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુરુ રવિદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રમાં સનાતન સમરસતા માટે યોગદાન અમૂલ્ય રહ્યું
Next Article સેવા, શિક્ષણ અને સંસ્કારની 20 વર્ષની ગૌરવયાત્રા — ‘આરોહણ’ મહોત્સવમાં ડૉ. ભીખુભાઈ પટેલનું ભવ્ય સન્માન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

TDPL દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ થયા બાદ દેવેન્દ્ર નાથ મહતોએ ભૂખ હડતાળ સમાપ્ત કરી
Gujarat ઓગસ્ટ 18, 2026
સ્વાતંત્ર્ય દિવસ પહેલાં ISI સમર્થિત ‘શહઝાદ ભટ્ટી નેટવર્ક’ પર કાર્યવાહી કરાઇ હતી, 14 રાજ્યોમાં 253 લોકોની અટકાયત
Gujarat ઓગસ્ટ 18, 2026
આણંદમાં ખો-ખોનો નવો અધ્યાય : ઓક્શનથી પસંદ થયેલા ખેલાડીઓ મેદાને
Anand Gujarat ઓગસ્ટ 18, 2026
સેવા, શિક્ષણ અને સંસ્કારની 20 વર્ષની ગૌરવયાત્રા — ‘આરોહણ’ મહોત્સવમાં ડૉ. ભીખુભાઈ પટેલનું ભવ્ય સન્માન
Anand Gujarat ઓગસ્ટ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?