Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 34°C

kheda news

1,029 stories

ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા ૭૩,૩૨૩ બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

ડાકોર પોલીસે વિવિષ ગુનોમાં પકડેલ વિદેશી દારૂની ૭૩૩૨૩ બોટલો નાશ કરી હતી, ખેડા જિલ્લામાં ૨ ઓક્ટોબરથી નશાબંધી સમાહની ઉજવણી થનાર છે. ત્યારે ઠાસરા તાલુકાના ડાકોર પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી બનાવટના દારૂની કુલ ૭૩, ૩૨૩ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ…

· 1 min read

નવરાત્રિને લઈ પોલીસ સજ્જ : ‘SHEE Team’ ૯ દિવસ જિલ્લામાં ફરી સર્વેલન્સ કરશે

રાજ્યભરમાં આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વની શરૂઆત થનાર છે ત્યારે ખેડા જિલ્લા પોલીસે આ પર્વમાં સુરક્ષાને સતર્કતા રાખવામાં આવશે, જે દરમિયાન નવરાત્રી પર્વના ૯ દિન પોલીસ રાત્રે મોટા ગરબા સ્થળેથી લઈને સોસાયટીમા થનાર ગરબા સુધી સતત પેટ્રોલિંગ કરશે અને વોચ…

· 2 min read

ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ નડિયાદની ૮૨મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ,નડિયાદની ૮૨ મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી. આ સભામાં પ્રમુખ તરીકે પીપળાવ ગામ વિકાસ મંડળી તથા કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઇ પટેલની પ્રમુખ તરીકે વરણી કરી એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી, જે હાજર સભાસદો…

· 1 min read

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા આગામી 29 સપ્ટેમ્બરના રોજ યોગ શિબિર યોજાશે

નડિયાદ ખેડા જિલ્લામાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યુગનું કાર્ય ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે જેના ભાગરૂપે આગામી 29 સપ્ટેમ્બરના રોજ હૃદય દિવસ (વર્લ્ડ હાર્ટ દિવસ) નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, નડિયાદ ખાતે સવારે ૬ થી ૮ દરમ્યાન…

· 1 min read

ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક નડિયાદ દ્વારા નાણાકીય સાક્ષરતા અભિયાન કેમ્પ યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના ગૃહ તથા પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના કુશળ નેતૃત્વમાં સહકારથી સમૃદ્ધિ અભિયાન હેઠળ ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક ,નડિયાદના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલ ના નેતૃત્વ હેઠળ બેન્કમાં તા.૨૭/૦૯/૨૦૨૪ શુક્રવારએ નાબાર્ડ ના ઉપક્રમે…

· 2 min read

અનામત મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન બાદ ખેડા જિલ્લા ભાજપ દ્વારા ધરણા યોજી સૂત્રોચ્ચાર

અમેરિકામાં રાહુલ ગાંધીએ આપેલા અનામતની જોગવાઈ વિરૂદ્ધના નિવેદનથી કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો અસલી ચહેરો અને રાષ્ટ્રનોવિભાજનકારી એજન્ડા લોકો સામે આવી ગયો છે. ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં સંતરામ રોડ પર બાબા સાહેબડો.આંબેડકરની પ્રતિમા પાસે ધરણા યોજી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની…

· 2 min read

ડાકોર મંદિરના પ્રસાદ વિવાદ બાબતે અમૂલનો ખુલાસો : ભેળસેળનો દાવો કરનાર સામે અમૂલની કાર્યવાહી

તિરુપતિ મંદિરના પ્રસાદ પર ઉઠેલા સવાલો બાદ હવે ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં પ્રસાદની ગુણવત્તાને લઈ મંદિરના જ પૂજારીએ સવાલ ઉઠાવ્યા છે. મંદિરનો પ્રસાદ બગાડી જતો હોવાનો દાવો સાથે આ બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતા સમગ્ર મામલે વિવાદનું…

· 3 min read

ખેડા જિલ્લાના ઠાસરા નજીક શેઢી શાખા કેનાલમાં નહાવા પડેલ ૮ પૈકી ૧ યુવક તણાતા લાપતા

ખેડા જિલ્લાના ઠાસરા શેઢી શાખા મહી કેનાલમાં મૃત્યુની વિધી પૂર્ણ કરીને કેનાલમાં નહાવા પડેલાં 8 યુવકો પૈકી એક યુવક ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી, જે બાદ ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી હતી, દરમિયાન ટીમે સ્થળ પર પહોંચી જઇને…

· 1 min read

ડાકોર : તિરૂપતિ બાદ સુપ્રસિધ્ધ ડાકોર મંદિરમાં પ્રસાદની તપાસ કરાવવાની માંગ ઉઠી

તિરૂપતિ મંદિરના પ્રસાદનો વિવાદ દેશભરમાં હજી સમેટાયો નથી, ત્યાં યાત્રાધામ ડાકોરમાં પ્રસાદને લઈને મંદિરના સેવક પૂજારીએ આક્ષેપો કર્યા છે અને પોતાની હૈયા વરાળ સોશિયલ મીડિયા પર કહી ભક્તોને અપાતા પ્રસાદીના લાડુની તપાસ કરવા માંગ કરી છે. મંદિરના પૂજારી આશિષ સેવકે…

· 1 min read

નડિયાદમાં લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી ઝાપટું : લોકોને બફારાથી રાહત

છેલ્લા લાંબા દિવસોથી ઉકળાટ અને બફારો અનુભવાતો હતો જે બાદ બુધવારે વહેલી સવારે વરસાદના અમી છાંટા પડ્યા હતા, જે બાદ સાજે વરસાદી જોરદાર ઝાપટું પડતા નડિયાદ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બુધવારે અચાનક નડિયાદ શહેરમાં ઘનઘોર વાદળો એકાએક છવાયા…

· 1 min read