પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ
પોષણ માહ ઉજવણી અંતર્ગત મહુધા ઘટકના તમામ આંગણવાડી કાર્યકરની તાલુકા કક્ષાએ જનરલ બેઠક યોજાઈ. જેમાં આંગણવાડી બહેનોને એનિમીયા, પૌષ્ટિક આહાર, આઈસીડીએસની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા બનાવેલ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું. બેઠકમાં આઈસીડીએસ,…










