Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 32°C

kheda news

1,029 stories

ભારે વરસાદ વચ્ચે નડિયાદના મોકમપુરા ગામ ખાતે ગર્ભવતી બહેનની સફળતાપુર્વક પ્રસૂતિ કરાવવામાં આવી

ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને સામાન્ય જનજીવન મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર 24 કલાક ખડે પગે કામગીરી કરીને લોકોને પાયાની જરૂરિયાતો અને સવલતો પુરી પાડી રહ્યુ છે. જેમાં, નડિયાદ તાલુકાનાં…

· 2 min read

પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે ખેડા જિલ્લાની મુલાકાત લીધી

રાજ્યના આરોગ્ય અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ભારે વરસાદની પરિસ્થિતિને પગલે જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે સમિક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલ પરિસ્થિતિ અને જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ રાહત – બચાવની…

· 2 min read

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઇ

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિને અજવાળે, મહંત પ. પૂ. શ્રી રામદાસજી મહારાજ ની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રી…

· 1 min read

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ઠાસરા તાલુકાના રખિયાલ ગામે રાત્રી સભા યોજાઈ હતી. જેમાં, જિલ્લા કલેકટરએ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓની જાણકારી મેળવી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે હકારાત્મક કામગીરી કરી સમસ્યાઓના નિવારણ કરવા સૂચનો…

· 1 min read

દેશભરમાં ચકચાર મચાવનાર પશ્ચિમ બંગાળમાં લેડી ડૉકટરની રેપ વીથ હત્યા સંદર્ભે નડીયાદમાં રેલી

૯મી ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળમાં લેડીઝ ડૉકટરનો રેપ તેમજ નિર્દધી હત્યાની ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી દીધો છે, જેને લઈ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ સંભર્દેDinsha Patel College of Nursingદ્વારા ઉપાચાર્ય પ્રો.…

· 1 min read

ચકલાસી-અલીન્દ્રા રોડ પર એકટીવા સાથે બાઇક અથડાતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

ખેડા જિલ્લાના ચકલાસી અલીન્દ્રા રોડ પર એકટીવા સાથે બાઇક અથડાતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર જયદિપભાઇ રઇજીભાઈ વાઘેલા રહે.દેવનગર પાણીની ટાંકી પાસે તાબે ચકલાસી. જેઓ નોકરી પર થી પર્વતથી ઘરે…

· 2 min read

ખેડામાં જુગાર રમતાં ૪ ઈસમો ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાયા

પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાં જીલ્લામા પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ તા.૨૦-૦૮-૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મીઓ પેટ્રોલીંગમા હતા. દરમ્યાન ખેડા કેમ્પ પાસે આવતા બાતમી મળી…

· 1 min read

નડિયાદ તાલુકાના ડુમરાલમાંથી 8 શખ્સો શ્રાવણીયો જુગાર રમતાં રંગે હાથ ઝડપાયા

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડુમરાલ વિસ્તારમાંથી પત્તા પાનાનો જુગાર રમતા આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં એલસીબીએ નડિયાદના ડુમરાલના ફરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતાં 8 લોકોને ઝડપી પાડયા. અશોક પરમાર (રહે.ડુમરાલ), પિન્કેશ મિસ્ત્રી (નડિયાદ), જીતેન્દ્રકુમાર…

· 1 min read

વડતાલમાં રક્ષાબંધન નિમિત્તે ભગવાનને રાખડીના વાઘાનો શણગાર કરાયો

સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ પૂર્ણિમા નિમિતે સોમવારે વહેલી સવારથી દર્શનાર્થીઓ ઊમટી પડયા હતા.આ પર્વ નિમિતે ભગવાનને રાખડીના વાઘાનો શણગાર કરાયો હતો તેમજ ભગવાનને દેશ વિદેશ માંથી આવેલ એક હજાર ઉપરાંત રાખડીઓ અર્પણ કરાઈ હતી. આ ઉપરાંત…

· 2 min read

ખેડા જિલ્લાના બિલોદરા જેલમાં રક્ષાબંધન પર્વ ઉજવાયો

ખેડા જિલ્લામાં બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન નડીઆદ સહિત સમગ્ર જિલ્લામાં ઉજવાયો હતો. નડિયાદમાં આવેલ જિલ્લા જેલ બિલોદરા માં પણ આ પર્વની ઉજવણી માટે જેલ સત્તાવાળાઓ દ્વારા આયોજન કરાયું હતું. જિલ્લા જેલમાં હાલ કાચા અને પાકા કામના કુલ ૪૪૫ જેટલા…

· 1 min read