સ્ટેટ મોનીટરીંગ સેલ થર્ટી ફસ્ટ પહેલા જ જિલ્લામાં સક્રિય થતાં બુટલેગરોમાં ફફડાટ
ખેડા જિલ્લાના ઠાસરામા સ્થાનિક પોલીસે નહિ પણ સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂ. ૧.૨૪ લાખનો દારૂ જપ્ત કરી બેની અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, SMC પોલીસે ઠાસરાના બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફ?...
કર્ણાટકના હોસાપેટ પોલીસ સ્ટેશનના ચીંટીગ/છેતરપીડીંના ગુનામાં નાસતા ફરતા આરોપી મહિલાને ઝડપતી LCB ખેડા-નડીયાદ
પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા આપેલ ડ્રાઇવ અન્વયે આવા ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે પોલીસ ઇ?...
નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે સ્ટાફ નર્સ માટે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ
ગર્ભાશયના મુખનું કેન્સર એ વૈશ્વિક સ્તરે મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સમસ્યા છે. આ ગંભીર સમસ્યા નો સામનો કરવા માટે ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ટીમ દ્રારા ખેડા જિલ્લા ને સર્વિકલ કેન્સર ...
ખેડા જિલ્લાનું ગૌરવ : પેરા એથ્લેટિક્સમાં ઉજ્જવળ એક તારો સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોર
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખેડાના પ્રતિભાશાળી પેરા એથ્લીટ સિદ્ધરાજસિંહ પ્રવીણસિંહ ઠાકોરે નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પેરા એથલેટીક્સ રમતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ખેડા જિલ?...
ખેડા જિલ્લામાં સેવાલિયા પોલીસે ૫૦ કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો, ૨ આરોપીની ધરપકડ કરી
ખેડાના સેવાલિયા પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે ૨ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ?...
ખેડા જિલ્લામાં રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે બહેનો માટે નિઃશુલ્ક દરજીકામની તાલીમ યોજાઈ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રૂડસેટ સંસ્થા અને જિલ્લા ગ્રામ વિકાસ, ખેડાના સંયુક્ત ઉપક્રમે રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે બહેનો માટે નિઃશુલ્ક દરજીકામની તાલીમ યોજાઈ હતી. જેમાં ખેડા જિલ...
સામાજિક સમરસતા દિવસ અને ડૉ. બાબા સાહેબ આંબેડકરના પરીનિર્વાણ દિવસ નિમિત્તે વક્તવ્ય યોજાયું
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે ૧૯૪૯ થી આજ દિન સુધી રાષ્ટ્રહિત અને છાત્ર હીત માટે લડતું આવ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 6 ડિસેમ્બર સ?...
ખેડા જિલ્લામાં પોલીયો રસીકરણ કાર્યક્રમનું ૮ ડિસેમ્બરના રોજ આયોજન કરાશે
સરકાર હાલ પોલિયો નાબૂદ કરવા સતત પ્રયત્નશીલ છે. પોલીયો રસીકરણ કાર્યક્રમમાં નાગરિકોના સાથ, સહકાર અને સહયોગથી ભારતને પોલિયો મુક્ત બનાવવા માટે સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીયોનો એસ.એન.આઇ.ડી.પ્લસ પોલ?...
ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કૃષિ મેળો યોજાયો
નડિયાદના યોગી ફાર્મ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કૃષિ મેળો યોજાયો હતો. જેમાં સ્ટોલ પ્રદર્શન, પારંપરિક માધ્યમો અને મહાનુભાવોના સંવાદ થી કાર્યક્રમમા?...
બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો
બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાની નગર પ્રાથમિક શાળા નં.૨૪, નડિયાદ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ દ્વારા...