Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 31°C

kheda news

1,029 stories

નડિયાદ શહેર ભાજપ દ્વારા 47મો સ્થાપના દિવસ ઉજવાયો

ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે પક્ષનો ગૌરવવંતો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ અર્પણ કરી સૌને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં જણાવાયું હતું કે આ કેસરીયો…

· 1 min read

ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકે રચ્યો ઈતિહાસ

નડિયાદ, મધ્ય ગુજરાતની અગ્રણી અને ૭૮ વર્ષની ભવ્ય તેમજ જ્વલંત કારકિર્દી ધરાવતી ‘ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ., નડિયાદ’એ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સફળતાના તમામ રેકોર્ડ તોડી એક નવો ઈતિહાસ રચ્યો છે. બૃહદ ખેડા જિલ્લાના ખેડૂતોની પોતાની ગણાતી આ…

· 3 min read

નડિયાદ ખાતે શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં “શ્રી હનુમાન જન્મોત્સવ”ની ભક્તિપૂર્ણ ઉજવણી

નડિયાદ સ્થિત શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તા. 02-04-2026, ગુરુવારના રોજ “શ્રી હનુમાન જન્મોત્સવ” ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાનાં-નાનાં વિદ્યાર્થીભૂલકાંઓએ ઉત્સાહપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કંઠસ્થ કરી સમૂહમાં પાઠગાન કર્યું હતું. બાળકોની ભાવભીની…

· 2 min read

નડિયાદ તલાટી બાગમાં આધુનિક સ્પોન્જ ગાર્ડન ડેવલોપમેન્ટનો પ્રારંભ — ₹292 લાખના કામનું ખાતમુહૂર્ત

શહેરના સૌંદર્યવર્ધન સાથે નાગરિકોની જીવનશૈલીમાં સુધારો લાવતો આ પ્રોજેક્ટ વિકાસ તરફનો મહત્વપૂર્ણ પગથિયો સાબિત થશે. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ₹292 લાખના ખર્ચે તલાટી બાગ ખાતે આધુનિક સ્પોન્જ ગાર્ડન ડેવલોપમેન્ટના કામનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારના…

· 2 min read

નડિયાદ વોર્ડ નં. 12માં પાણી પુરવઠા મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

આ અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે ₹296 લાખના ખર્ચે 15.50 લાખ લિટર ક્ષમતાની નવનિર્મિત પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ દક્ષા પાર્ક, પીજ રોડ પાસે ₹129 લાખના ખર્ચે નિર્મિત 17.50 લાખ લિટર ક્ષમતાનો અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાંકો પણ લોકાર્પિત કરવામાં આવ્યો.…

· 2 min read

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ખેડા જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોની ભીડ

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. નડિયાદ ખાતે કમલમ કાર્યાલયમાં નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં વિવિધ સ્તરની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉપસ્થિત રહ્યા. નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસનો વધુ એક પગથિયો — ચાર નવા સિટી સિવિક સેન્ટરોનું લોકાર્પણ

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના પીપલગ, ઉત્તરસંડા, ડુમરાલ અને ટુંડેલ ખાતે નાગરિકોની સુવિધા હેતુ નવીન સિટી સિવિક સેન્ટરોનું લોકાર્પણ આજરોજ સંપન્ન થયું હતું. આ જનસુવિધા કેન્દ્રો ખાતે નાગરિકોને જન્મ-મરણના દાખલા, આધાર કાર્ડ સેવાઓ, ટેક્સ ચુકવણી સહિત મહાનગરપાલિકાની…

· 2 min read

ખેડા જિલ્લા પોલીસના AMS પ્રોજેક્ટને દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત SKOCH Award થી સન્માનિત કરવામાં આવ્યો છે

ખેડા જિલ્લા પોલીસ દ્વારા નાગરિકો/અરજદારોને ઝડપી અને પારદર્શક સેવા મળી રહે તે માટે દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવેલ એપ્લિકેશન મેનેજમેન્ટ સિસ્ટમ (Application Management System - AMS) પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મળી છે. નાગરિકોની ફરિયાદો અને અરજીઓના ઝડપી નિરાકરણ…

· 2 min read

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પરેશભાઈ વાઘેલા, ધાર્મિક સંસ્થાના વડાઓ સહિત અગ્રણીઓ હાજર રહ્યા. નડિયાદ તાલુકાના વાલ્લા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૯ વર્ષથી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય…

· 3 min read

નડિયાદના વિકાસની અવિરત યાત્રા : ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

નડિયાદ શહેરના સર્વાંગી વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતા નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ₹50.52 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટના હસ્તે સંપન્ન થયુ. આ વિકાસ કાર્યોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી અને ડામર…

· 2 min read