નડિયાદની ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી મહેસાણામાં 1′ મે ના રોજ દિક્ષા ગ્રહણ કરી કઠોર તપશ્ચર્યા કરશે
કઠીન તપશ્ચર્યા માટે જાણીતા જૈન સંપ્રદાયમાં હજારો લોકો સંયમ માર્ગે વિચરણ કરીને ધર્મના પ્રચાર-પ્રસાર અને લોકકલ્યાણના કામ કરીને સંસ્કૃતિને નવી દિશા ચિંધી રહ્યા છે ત્યારે મુળ કપડવંજના વતની અ...
જવાહર વિદ્યાલય નડિયાદ ખાતે વોટ ફોર બેટર ઈન્ડિયા થીમ હેઠળ રંગોળી સ્પર્ધા યોજાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે, જે અંતર્ગત નડિયાદ શહેરમાં આવેલ જવાહર વિદ્યાલયમાં સ્વીપ એક્ટીવીટી અંતર્ગત "વો?...
કપડવંજ તાલુકાના પાંખિયા ચોકડી પાસે ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત
કપડવંજ તાલુકાના પાંખિયા ચોકડીથી લાડવેલ તરફ જવાના માર્ગ પર મલકાણા લાટ નજીક રાત્રિના 9 કલાકના અરસામાં કન્ટેનર ચાલક ઓવરટેક કરવા જવાની લાહ્યમાં સામેથી આવતા ડમ્પર સાથે અથડાયું હતું અને બેકાબુ ?...
લોકસભા ચૂંટણી : નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના રમતવીરોના વાલીઓએ અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી
નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લાકક્ષા યંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કાર્યક્રમમાં બેટરી ટેસ્ટ દરમિયાન રમતવીર બાળકોના વાલીઓએ મતદાન જાગૃતિ અંતર્ગત અચૂક મતદાન કરવા પ્રતિજ્ઞા લીધી હ...
નડિયાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બૂથ પ્રમુખોનું સંમેલન યોજી માર્ગદર્શન આપ્યું
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી નડિયાદમાં ખેડા સંસદીય બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચાર્થે અને બેઠકને જંગી બહુમતીથી ચૂંટી લાવવા બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપવા સંમેલન યોજા?...
ખેડા જિલ્લામાં કઠલાલની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં વેચાણ શરૂ
કઠલાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નાણાકીય હિસાબ કિતાબ ની રજાઓ બાદ સોમવારથી અનાજની નિકાસ પ્રારંભ થતાં સમગ્ર કઠલાલ તાલુકાના ખેડૂતોને વેપારી ઓમાં એપ્રિલ અને મે માસમાં આવક થતા વેચાણ માટે ?...
નડીઆદ એસટી બસ સ્ટેશન ખાતે કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
નડીઆદ એસટી બસ સ્ટેશન ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટરના માર્ગદર્શન હેઠળ હરિદાસ અર્બન હેલ્થના મેડિકલ ઓફિસર ડૉક્ટર હેની પટેલ તથા આરોગ્ય કર્મચારીના સ્ટાફ દ્વારા સ્ટાફ દ્વારા એસટી વિ?...
કપડવંજના પારીયાના મુવાડામાં જમીનથી અંદાજે 5 ફૂટ ઉંચે ઈંડા મૂક્યા હોવાથી સારા વરસાદનો વર્તારો
વર્ષોથી ચોમાસાની આગાહી અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમાં હોળીની જ્વાળાથી લઈને અન્ય રીતે પણ વર્તારા કરવામાં આવે છે. ત્યારે ચોમાસાના આગમન પહેલાં કુદરતી ક્રમ - નિયમ મુજબ વૈશાખ મહિનામાં ઇંડા મૂ...
કપડવંજનો યુવક અકસ્માતમાં બ્રેઇન ડેડ થતાં માતાએ હ્રદય, લીવર અને કિડનીઓનું દાન કર્યું
કપડવંજ તાલુકાના યુવાન અકસ્માતમાં ઘાયલ થતાં ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કરતા તેઓની માતાએ યુવકના ચાર અંગોનું દાન આપી સમાજ માટે પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો. કપડવંજ તાલુકાના રહેવાસી અને ખે?...
અમદાવાદ વડોદરા એકસપ્રેસ હાઇવે પર નડિયાદ બહાર નિકળવાના રસ્તા પરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ
નડિયાદ : ખેડા જિલ્લા એલસીબી પોલીસે વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર નડિયાદ તરફ બહાર નીકળવાના એક્ઝિટ રસ્તા ઉપરથી એક xuv300 કારમાંથી વિદેશી દારૂની જુદા જુદા માર્કાની બોટલ નંગ 708 કિંમત રૂપ...