કપડવંજમાં સહકારીતા સંમેલન અને ખેડૂત શિબિર યોજાઈ
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કપડવંજ અને કપડવંજ તાલુકા સહકાર સમિતિ પરિવાર દ્વારા અત્રેના મોડાસા રોડ પર આવેલ એપીએમસી ખાતે સહકારીતા સંમેલન અને ખેડૂત શિબિરનું ઉદૃધાટન અમૂલ ડેરીના ચેરમેન વિપુ?...
કપડવંજ – ઉત્કંઠેશ્વર રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત
કપડવંજ - ઉત્કંઠેશ્વર રોડ ઉપર સિંઘાલી પાટીયા પાસે બેઠક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઇજાઓ થઈ હતી. કપડવંજથી ગાંધીનગર જવાના માર્ગે સિંઘાલી પાટીયા પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ બી?...
કપડવંજ સહિત ખેડા જિલ્લાની છ વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યક્રમ યોજાશે
૧૦ મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે. કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર...
ખેડા જિલ્લાના કપડવંજમાં સૌ પ્રથમવાર અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી આંબા અને આંતરપાક તરીકે એકઝોટીક વેજીટેબલનું વાવેતર
આંબા અને આંતરપાક શાકભાજી વાવેતર તેમજ સ્વયં-સંચાલિત બાગાયત મશીનરી માટે બાગાયત ખાતા તરફથી ખેડૂતને રૂ. 2.35 લાખની સહાય આપવામાં આવી. સંચાર, સરકારી સહાય અને તકનિકીના ઉપયોગથી આજે ખેતીમાં અવનવા પ્ર?...
ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન ઉજવાયો
શિક્ષણ, સંશોધન અને નવીનીકરણના પર્યાય સમાન ચાંગા સ્થિત ચારૂસેટ કેમ્પસનો 24મો સ્થાપના દિન તારીખ 3 જી ફેબ્રુઆરી, શનિવારે ચારૂસેટમાં ઉજવવામાં આવ્યો હતો. સમારંભના મુખ્ય અતિથિ પદે આણંદ ...
નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા નગરજનો નારાજ : વિરોધના ભારેવંટોળ
તાજેતરમાં વિધાનસભાના બજેટસત્રમાં આણંદ સહિત 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ ખેડા જિલ્લાના વડામથક નડિયાદને સ્થાન નહીં મળતા જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. નડિય?...
નડિયાદ ખાતે આવેલી બધીર બાળકો માટેની રાજ્ય કક્ષાની એક માત્ર સંસ્થા બધીર વિદ્યાલય ખાતે ૪૮મો વાર્ષિકોત્સવ યોજાયો
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી બધીર બાળકો માટે ની રાજ્ય કક્ષાની એક માત્ર સંસ્થા બધીર વિદ્યાલય ખાતે ૪૮મો વાર્ષિકોત્સવ સંતરામ મંદિર નડિયાદના સંત પૂ. હરિદાસજી મહારાજ, ઉપપ્રમુખ જયંત કોટડીયા, ...
મહેમદાવાદમાં ચકચારી પુજારીની નિર્દયી હત્યાના ગુનામાં રીઢો હત્યારો આખરે ઝડપાયો
આધુનીક ટેકનોલોજી આરોપીને પકડવામાં કામયાબ પોલીસ મહેમદાવાદ શહેરની વાત્રક નદીના કાંઠે આવેલા હનુમાનજી મંદિરમાં સુતેલા પુજારીની ચોરી કરવાના ઇરાદે આવેલા એક રીઢા હત્યારાએ પુંજારીને રહેંસી ન?...
ખેડાના ઇન્દિરાનગરની પાછળના ભાગની દીવાલ એકાએક ધરાશાયી : દિવાલમાં ૨૦ મીટરનું મોટુ ગાબડુ
ખેડા નગરના ઇન્દિરાનગર વિસ્તારના પાછળના ભાગે દિવાલનું કામ 7 દિવસ પહેલા પૂર્ણ થયું હતું. જેમાં નીચે 3 ફૂટ જૂની દિવાલ પર 5 ફૂટ નવી દિવાલ સ્થાનિકોના ઘરને અડીને બનાવવામાં આવી રહી હતી. આ દિવાલનું કા?...
યુરીયા ખાતરનો ગેરકાનૂની સંગ્રહ કરનારા એક ઇસમ ઝડપાયો : ૬૬,૬૩૩ના મુદ્દામાલ જપ્ત કરાયો
ખેડા જિલ્લામાં વધુ એક યુરીયા ખાતરના કૌભાંડનો રેલો વલેટવા ચોકડીથી શ્રીજીપુરા તરફ જવાના રોડ ઉપર આવેલા સંકલ્પ ગોડાઉન સુધી પહોંચ્યો છે. જેમાં આણંદના જૈનબટાઉનશીપમાં રહેતા ઇસમની રૂ.૬૬,૬૩૬ના મુ?...