નડિયાદ શહેરમાં બ્રેક બાદ મેઘરાજા વરસ્યા : પોણા ચાર ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ખેડા જિલ્લામાં ગતમધરાત બાદ ખાબકેલા મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ધોધમાર વરસાદના પગલે નડિયાદમાં શ્રેયસ રેલવે અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાતા પસાર થતી કાર એકાએક ફસા?...
નડિયાદ : ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
અમૃત મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૧૧૦ લાખના ખર્ચે તૈયાર થનાર ગાર્ડનના ડેવલપમેન્ટ અને વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું ?...
ખેડા જિલ્લા પંચાયતની 15મા નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 1.20 કરોડના ખર્ચે વિકાસ કાર્યો ખુલ્લા મુકાયા
ખેડા જિલ્લા પંચાયતની 15મા નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 1.20 કરોડના ખર્ચે ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ધન કચરાના વ્યવસ્થાપન માટે નવીન ટ્રેકટર અને ટ્રોલી ફ્લેગ ઓફ તથા PM JAY - આયુષ્યમાન કાર્ડનુ...
નડિયાદના પીપળાતા ગામે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
નડિયાદ વિધાનસભાના પીપળાતા ગામે શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વસ્તિક હાઇસ્કુલ ખાતે બાલ ગોપાલ ફાઉન્ડેશન દ્વારા ધોરણ 9 થી 12ના કુલ 422 શાળાના વિદ્યાર્થીઓને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સ્કૂલ બેગ, ડ્રેસ, ચો?...
ખેડા લોકસભા વિસ્તારમાં જિલ્લા ભાજપ દ્વારા વિશાળ જનસભા યોજાઈ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા, સુસાશન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષની ઉજવણી થઈ રહી છે.ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં બી.એ.પી એસ. સ્વામિનારાયણ મં...
કપડવંજના વડાલીના રેલ્વે ગરનાળામાં ત્રણ ફૂટ પાણી ભરાતાં વાહનો બંધ પડ્યા
કપડવંજ તાલુકાના વડાલી ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઈનના રેલ્વે ગરનાળામાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. જેને પરિણામે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થત?...
વડતાલમાં ગુરૂપૂર્ણિમાએ હજારો સંતો – હરિભક્તોએ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરી ધન્યતા અનુભવી
અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરૂપૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણીમા પણ કહેવામાં આવે છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે મંગળાઆરતી બાદ ૭ઃ૦૦ વાગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે મંદિરમાં બિરાજ?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નડિયાદ નગરપાલિકા વોર્ડ નંબર - 4 ભોજા તલાવડી, વિશ્વનગર ફ્લેટ પાસે રૂ. 12.43 લાખના ખર્ચે નવીન પાણીના બોરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ ખાતમુહૂર્ત ખાતે ન?...
કપડવંજ પંથકમાં વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ
સમગ્ર ખેડા જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી વરસાદનું આગમન થયું હતું. જોકે કપડવંજ પંથકમાં માંડ રોડ ભીનો થાય તેવા સામાન્ય છાંટા પડયા હતાં. આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં જગ્યાએ વરસાદ પડ્યો હતો. આ?...
૬૨મી સુબ્રટો ફૂટબોલ સ્પર્ધા કપડવંજ ખાતે યોજાશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી નડિયાદ-ખેડા દ્વારા ૬૨મી સુબ્રટો ફૂટબોલ સ્પર્ધા ૨૦૨૩-૨૪ નું આયોજન સી.એન.વિદ્યાલય ડી.એલ.એસ.એસ. શાળા કપડવંજ ખા?...