કચ્છમાં ગુનેગાર પર સરકારનો કડક એક્શન, ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચાલુ
કચ્છના અંજાર તાલુકામાં પ્રશાસને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોળી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજારના વિજયનગર કોળી વાસ વિસ્તારમાં વર્ષોથી મામલતદાર હસ્તકની સરક?...
ગાંધીધામના કિડાણામાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર, વીરા સુલેમાન નિગામ સામે કાર્યવાહી
ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં તંત્રે ગેરકાયદેસર કબજાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી વીરા સુલેમાન નિગામ દ્વારા જાહેર હિતના પ્લોટ પર કરાયેલ ગેરકાયદેસર દબાણને ...
કચ્છનું ધોરડો ગામ સોલાર વિલેજ જાહેર, PM મોદીએ ઇ-લોકાર્પણ કર્યું
જિલ્લાના ધોરડો ગામને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 100 ટકા સોલાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ સીધી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી કર્?...
મુંદરામાંથી 82 લાખનો વિદેશી દારૂ LCBએ ઝડપ્યો, 7584 બોટલ અને 5640 બીયર ટીન કરી જપ્ત
કચ્છના માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા અને તેના સાથીદારોના ગેરકાયદે શરાબના ધંધાનો ખુલાસો વારંવાર થતાં છતાં આરોપી હજી સુધી પોલીસની પકડથી દૂર છે. તાજેતરમાં જ કોડાય ...
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોર ઝડપાયો, બોટમાંથી માછીમારીની સામગ્રી મળી
ગુજરાતના કચ્છ જિલ્લાના લખપત તાલુકાના દરિયાઇ સરહદી વિસ્તારમાં એક ગંભીર સુરક્ષા ઘટના સામે આવી છે, જેમાં ભારતીય જળસીમામાં ઘૂસેલા પાકિસ્તાની કિશોરને બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ની 176મી બટ...
કંડલા પોર્ટમાં કેમિકલ જહાજમાં બ્લાસ્ટ, તમામ ક્રુ મેમ્બર્સ સુરક્ષિત
કચ્છ જિલ્લામાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ (કંડલા પોર્ટ) ના ઓઈલ જેટી નં-2 પરથી રવાના થયેલા એક કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થવાની માહિતી મળી રહી છે. આ જહાજ પોત...
અદાણી ગ્રીને રિન્યુએબલ એનર્જીમાં રચ્યો ઇતિહાસ, કેપેસિટી 15,000 MWને પાર
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ભારતની હરિત ઉર્જાની સફરમાં એક ઐતિહાસિક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. કંપનીએ અત્યાર સુધીની સૌથી મોટી અને ઝડપથી વિકાસ પામતી 15,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા પ્?...
જ્યાં રણ બોલે, સંસ્કૃતિ નાચે અને જેના ઈતિહાસના ગવાય ગાણા, એ ધીખતી ધરા કચ્છની વાંચો અનોખી વાત
કચ્છ નામની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ "કચ્છ" પરથી થયેલી છે, જેનો અર્થ થાય છે પાણીથી ઘેરાયેલી અથવા ભરતી-ઓટથી પ્રભાવિત જમીન. કચ્છનો ભૌગોલિક આકાર બદલાતો રહે છે—મોટા ભાગે મીઠા રણમાં વરસાદ અને સમુદ્રન...
જિયાદે રર હિન્દુ અને ૬ ક્રિશ્ચિયન યુવતીઓને ફસાવવા પ્રયત્નો કર્યા હતા
કચ્છ પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગતોનો પર્દાફાશ કર્યો. કચ્છના માંડવી તાલુકાની હિન્દુ કિશોરીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દુષ્કર્મ ગુજારી, નિકાહ કરવા માટે ધર્મ પરિવર્તન કર...