Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

latest news

4,364 stories

નડિયાદ શહેર ભાજપ દ્વારા 47મો સ્થાપના દિવસ ઉજવાયો

ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે પક્ષનો ગૌરવવંતો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ અર્પણ કરી સૌને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતાં જણાવાયું હતું કે આ કેસરીયો…

· 1 min read

પ્રધાનમંત્રી મોદી અને જેપી નડ્ડા આજે આસામમાં ચૂંટણી પ્રચાર કરશે

દેશના પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં જીત મેળવવા માટે પૂરેપૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી છે. પાર્ટીના ટોચના નેતાઓ આજે વિવિધ રાજ્યોમાં જનસભાઓ અને…

· 2 min read

ડોનાલ્ડ ટ્રમ્પની ચોંકાવનારી પોસ્ટ બાદ ઈરાન સાથે તણાવની આશંકા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર કરવામાં આવેલી તાજેતરની પોસ્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઉભી કરી છે. ટ્રમ્પે પોતાના સંદેશમાં મંગળવારે Iranમાં “પાવર પ્લાન્ટ ડે” અને “બ્રિજ ડે” એકસાથે થવાની વાત કરી હતી, સાથે જ…

· 2 min read

યુદ્ધ અંગે PM મોદીનું મોટું નિવેદન : કોંગ્રેસ ઈચ્છે છે કે ગલ્ફ દેશો ભારતને દુશ્મન સમજે

કેરળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભામાં કોંગ્રેસ, Left Democratic Front (LDF) અને United Democratic Front (UDF) પર આકરા પ્રહાર કર્યા. પોતાના ભાષણ દરમિયાન તેમણે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંજોગોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા.…

· 3 min read

કેરળ ચૂંટણી 2026 : નરેન્દ્ર મોદીનો કોંગ્રેસ અને LDF પર તીવ્ર પ્રહાર, “4 મે પછી બદલાવ નિશ્ચિત”

કેરળ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે નરેન્દ્ર મોદીએ શનિવારે તિરુવલ્લામાં યોજાયેલી વિશાળ જનસભાને સંબોધી કોંગ્રેસ અને LDF સરકાર પર કડક પ્રહાર કર્યા. પોતાના ભાષણ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ એવી રાજનીતિ કરે છે, જેનાથી પશ્ચિમ એશિયાના દેશો…

· 2 min read

NASAના Artemis II મિશનની ઐતિહાસિક ઝલક : અવકાશમાંથી પૃથ્વીની અદ્ભુત ‘બ્લુ માર્બલ’ તસવીરો જાહેર

યુએસ સ્પેસ એજન્સી NASAએ તેના ઐતિહાસિક આર્ટેમિસ II મિશન દરમિયાન અવકાશયાત્રીઓ દ્વારા લેવામાં આવેલી પૃથ્વીની અદભુત તસવીરો જાહેર કરી છે. ‘બ્લુ માર્બલ’ તરીકે ઓળખાતી આ છબીઓમાં પૃથ્વીનું અદ્વિતીય સૌંદર્ય અને વિગતવાર દૃશ્ય જોવા મળે છે. https://twitter.com/NASA/status/2040108693614666134 NASAએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…

· 2 min read

RBIની મોટી યોજના : હવે મોબાઈલ નંબર જેવી બેંક પોર્ટેબિલિટી, એકાઉન્ટ નંબર બદલીયા વગર બદલી શકશો બેંક

ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં એક મોટો સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી રહી છે. નવી વ્યવસ્થા મુજબ, હવે ખાતાધારકો મોબાઈલ નંબર પોર્ટની જેમ પોતાનો બેંક એકાઉન્ટ નંબર બદલ્યા વગર સરળતાથી બેંક બદલી શકશે.…

· 3 min read

ગુજરાતમાં વસ્તી ગણતરી સ્થગિત : સ્થાનિક ચૂંટણીને કારણે સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત સરકારે રાજ્યમાં 5 એપ્રિલ 2026થી શરૂ થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે સમગ્ર વહીવટીતંત્ર હાલ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે. રાજ્યમાં…

· 2 min read

‘ઘાયલ છું એટલે જ ઘાતક છું…’ રાઘવ ચઢ્ઢાએ ધૂરંધરના અંદાજમાં AAPને આપ્યો જવાબ

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)માં આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે. પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. આ નિર્ણય પછી પાર્ટીના કેટલાક નેતાઓએ ચઢ્ઢા પર ગંભીર આરોપો લગાવ્યા, જેને લઈને…

· 3 min read

ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપનો શક્તિપ્રદર્શન : CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં હર્ષદ પરમારના સમર્થનમાં ભવ્ય જનસભા

ગુજરાતના આણંદ જિલ્લાની હાઈપ્રોફાઈલ ગણાતી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં યોજાયેલી ભવ્ય જનસભાએ ચૂંટણીના રણસંગ્રામને વધુ તેજ બનાવ્યો છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલાં યોજાયેલી આ સભામાં હજારો લોકો ઉમટી પડ્યા…

· 3 min read