click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતમાં વસ્તી ગણતરી સ્થગિત : સ્થાનિક ચૂંટણીને કારણે સરકારે લીધો મોટો નિર્ણય
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતમાં વસ્તી ગણતરી સ્થગિત : સ્થાનિક ચૂંટણીને કારણે સરકારે લીધો મોટો નિર્ણય
Gujarat

ગુજરાતમાં વસ્તી ગણતરી સ્થગિત : સ્થાનિક ચૂંટણીને કારણે સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત સરકારે રાજ્યમાં 5 એપ્રિલ, 2026થી શરૂ થનારી વસ્તીગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રની વ્યસ્તતાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.

Last updated: 2026/04/04 at 5:32 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE
Highlights
  • 5 એપ્રિલ 2026થી શરૂ થનાર વસ્તી ગણતરી હાલ માટે મુલતવી
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે વહીવટીતંત્ર વ્યસ્ત
  • સરકાર દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર
  • ચૂંટણી બાદ નવી તારીખો અને સમયપત્રક જાહેર થશે
  • 2026ની વસ્તી ગણતરી સંપૂર્ણ ડિજિટલ પદ્ધતિથી થશે

ગુજરાત સરકારે રાજ્યમાં 5 એપ્રિલ 2026થી શરૂ થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે સમગ્ર વહીવટીતંત્ર હાલ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે.

રાજ્યમાં 26 એપ્રિલે નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા છે. આ સ્થિતિમાં વસ્તી ગણતરી જેવી વિશાળ અને જટિલ પ્રક્રિયા પર અસર પડી શકે તેમ હોવાથી જનગણના વિભાગે સરકારને પ્રક્રિયા મોકૂફ રાખવાની દરખાસ્ત કરી હતી.

સરકારે આ દરખાસ્તને સ્વીકારી સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. હવે સ્થાનિક ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ નવી તારીખો અને સમયપત્રક જાહેર કરવામાં આવશે. આ નિર્ણયથી વસ્તી ગણતરી વધુ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે તેવી અપેક્ષા છે.

ખાસ વાત એ છે કે વર્ષ 2026ની વસ્તી ગણતરી ભારતની પહેલી સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી રહેશે. આ વખતે પરંપરાગત કાગળની જગ્યાએ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવશે. દરેક મકાનનું લોકેશન ડિજિટલ મેપ પર નોંધાશે, જેથી કોઈ ઘર ગણતરીમાં બાકી ન રહે કે બે વખત નોંધાય નહીં.

નાગરિકોને પણ પોતે ઓનલાઈન માહિતી ભરવાની સુવિધા આપવામાં આવશે, જેનાથી પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બનશે. દેશમાં અન્ય રાજ્યોમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ ગુજરાત માટે નવી તારીખો ચૂંટણી બાદ જાહેર થવાની છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

કેનેડામાં ઇમિગ્રેશન કડક : 30,000 શરણાર્થીઓને નોટિસ, નવા નિયમોથી વધ્યો અનિશ્ચિતતાનો માહોલ

TAGGED: @india, Breaking news, Census 2026, CM Gujarat, Digital Census India, digital india, gujarat, Gujarat census 2026, Gujarat government decision, Gujarat news, latest news, Local Body Elections Gujarat, Local Elections, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Population Census, population census postponed Gujarat, top news, top news channel, topnews, topnewschannelinindia, ગુજરાત સમાચાર, ગુજરાત સરકાર, ગુજરાત સરકાર 2026-27, ડિજિટલ ઇન્ડિયા, બ્રેકિંગ ન્યૂઝ, ભારત, વસ્તી ગણતરી, વસ્તી ગણતરી 2026, સરકારી કર્મચારીઓ, સ્થાનિક ચૂંટણીઓ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 4, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘ઘાયલ છું એટલે જ ઘાતક છું…’ રાઘવ ચઢ્ઢાએ ધૂરંધરના અંદાજમાં AAPને આપ્યો જવાબ
Next Article RBIની મોટી યોજના : હવે મોબાઈલ નંબર જેવી બેંક પોર્ટેબિલિટી, એકાઉન્ટ નંબર બદલીયા વગર બદલી શકશો બેંક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026
ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?