Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

latest news

4,365 stories

નડિયાદ વોર્ડ નં. 12માં પાણી પુરવઠા મજબૂત બનાવતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

આ અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે ₹296 લાખના ખર્ચે 15.50 લાખ લિટર ક્ષમતાની નવનિર્મિત પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ દક્ષા પાર્ક, પીજ રોડ પાસે ₹129 લાખના ખર્ચે નિર્મિત 17.50 લાખ લિટર ક્ષમતાનો અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાંકો પણ લોકાર્પિત કરવામાં આવ્યો.…

· 2 min read

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 : ખેડા જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં દાવેદારોની ભીડ

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. નડિયાદ ખાતે કમલમ કાર્યાલયમાં નિરીક્ષકોની હાજરીમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેમાં વિવિધ સ્તરની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉપસ્થિત રહ્યા. નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં વિકાસનો વધુ એક પગથિયો — ચાર નવા સિટી સિવિક સેન્ટરોનું લોકાર્પણ

ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના વરદ્ હસ્તે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના પીપલગ, ઉત્તરસંડા, ડુમરાલ અને ટુંડેલ ખાતે નાગરિકોની સુવિધા હેતુ નવીન સિટી સિવિક સેન્ટરોનું લોકાર્પણ આજરોજ સંપન્ન થયું હતું. આ જનસુવિધા કેન્દ્રો ખાતે નાગરિકોને જન્મ-મરણના દાખલા, આધાર કાર્ડ સેવાઓ, ટેક્સ ચુકવણી સહિત મહાનગરપાલિકાની…

· 2 min read

1લી એપ્રિલથી હાઈવે પર ટોલ ટેક્સ ફક્ત ડિજિટલ : NHAI કર્યુ 100% કેશ-લેસ પેમેન્ટ ફરજિયાત

ભારતભરના હાઈવે પર મુસાફરી કરનારા વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ જાહેરાત કરી છે કે 1લી એપ્રિલ 2026થી દેશભરના તમામ ટોલ પ્લાઝા પર સંપૂર્ણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હવે કોઇપણ ટોલ પર…

· 2 min read

બનાસકાંઠામાં વિકાસનો મહાકુંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંકડાકીય તુલના સાથે વડાપ્રધાનને બિરદાવ્યા

બનાસકાંઠાના સરહદી પંથક થરાદના નાણી ગામ આજે વિકાસની મહાકુંભ સાબિત થયો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીલ્લા માટે રૂ.20,000 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી, અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ…

· 2 min read

હર્ષ સંઘવી : બનાસ ડેરીએ બનાસકાંઠાના પશુપાલકોને આપી નવી ઓળખ

બનાસકાંઠા જિલ્લો આજે વિકાસની નવી ઉંચાઇઓ પર પહોંચ્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કુલ 19,800 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા જનહિતલક્ષી કાર્યો…

· 2 min read

ભાજપ નર્મદા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો જયદ્રથસિંહ પરમાર (પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય) ઘનશ્યામભાઈ ગઢવી (પૂર્વ પ્રદેશ સહ પ્રવકતા),  હેમલબેન પટેલ (પીજ) (પ્રદેશ મહામંત્રી, કિસાન મોરચો) ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની…

· 2 min read

મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસ : મોહમ્મદ શારિકએ કોર્ટમાં કબૂલ્યો ગુનો, જેને કોંગ્રેસ માનતી નહોતી ‘આતંકી’

2022ના મેંગલુરુ કુકર બ્લાસ્ટ કેસ માં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જેમાં મુખ્ય આરોપી મોહમ્મદ શારિકએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે તેની ગુનો કબૂલતી અરજી સ્વીકારી લીધી છે, જે આ કેસમાં મહત્વપૂર્ણ કાનૂની વિકાસ માનવામાં આવી…

· 2 min read

પીએમનો ગુજરાત પ્રવાસ : વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેન્સ સેમિકોનની OSAT સુવિધાનો પ્રારંભ કરાવ્યો

પ્રધાનમંત્રી Narendra Modi આજે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ સાણંદ માટે રવાના થયા. સાણંદ ખાતે તેમણે ભારતને ટેક્નોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે સેમિકન્ડક્ટર…

· 4 min read

જૈન પરંપરાની તપસ્યા સમાજમાં સેવા અને સર્જનને પ્રેરિત કરે છે : PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજ્યમાં ₹19,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ તેઓ ગાંધીનગરના કોબા તીર્થ માટે રવાના થયા હતા. તેમનું સ્વાગત ભૂપેન્દ્ર પટેલ…

· 3 min read