Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 26°C

latest news

4,365 stories

પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન – “કોઈ અછત નથી”

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓના કારણે લોકોમાં ભારે પેનિક જોવા મળ્યો છે. છેલ્લા એક દિવસથી રાજ્યભરના પેટ્રોલ પંપો પર ઈંધણ ભરાવવા માટે લાંબી લાઈનો લાગી ગઈ છે. અફવાઓના કારણે લોકો જરૂરીયાત કરતાં વધુ ઈંધણ…

· 3 min read

PM મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં કરશે સંબોધન

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 માર્ચે બપોરે 2 વાગ્યે રાજ્યસભાને સંબોધન કરવા જઈ રહ્યા છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ ભાષણને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ પણ તેઓ લોકસભામાં દેશની આર્થિક સ્થિતિ, આંતરરાષ્ટ્રીય તણાવ અને ઊર્જા સુરક્ષા…

· 2 min read

અમેરિકાના ટેક્સાસની વેલેરો રિફાઇનરીમાં જોરદાર વિસ્ફોટ, પોર્ટ આર્થરમાં ‘શેલ્ટર-ઇન-પ્લેસ’ જાહેર

યુનાઇટેડ સ્ટેટ્સના ટેક્સાસ રાજ્યમાં આવેલી અમેરિકાની સૌથી મોટી તેલ રિફાઇનરીઓમાંની એક વેલેરો એનર્જીની પોર્ટ આર્થર રિફાઇનરીમાં 23 માર્ચ, 2026ના રોજ સાંજે ભયાનક વિસ્ફોટ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સાંજે લગભગ 7:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ…

· 3 min read

કોલંબિયામાં સેનાનું હર્ક્યુલિસ C-130 વિમાન ક્રેશ : 66ના મોત, અનેક ઘાયલ

દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના અમેઝોન વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. સોમવાર (23 માર્ચ)ના રોજ કોલંબિયાઈ વાયુસેનાનું એક હરક્યુલિસ C-130 વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 66…

· 3 min read

જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની કમાણી સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન

બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવસેવા સંસ્થા દ્વારા આજુબાજુનાં ૧૫ ગામોમાં ગ્રામવિકાસનું સફળ કાર્ય થયું છે. જૂની હળિયાદ સહિત બગસરા પંથકમાં ગૃહઉદ્યોગમાં લાખો રૂપિયાની સમાણી સાથે મહિલા સશક્તિકરણનું નમૂનેદાર અભિયાન રહ્યું છે. માત્ર કાર્યક્રમો અને કહેવાતી રીતે મહિલા સશક્તિકરણ કે ગ્રામ વિકાસની…

· 2 min read

ગુજરાત : આવક- જ્ઞાતિનાં દાખલા, રાશનકાર્ડમાં નામ ઉમેરવા-રદ જેવી 20 સેવાઓ હવે આંગળીને ટેરવે ઉપબલ્ધ

ગુજરાતમાં ગવર્નમેન્ટ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સ કમિટી (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને અનુરૂપ, રાજ્ય સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી 20 સરકારની સર્વિસેસને ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પહેલના અમલથી નાગરિકોને ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સર્વિસીસ મળી…

· 3 min read

ગૃહમંત્રી હર્ષ સંઘવી : પેટ્રોલ-ડીઝલની અછતની વાતો માત્ર અફવા, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવા-પાયાવિહોણી ચર્ચાઓ ચાલી રહી છે, જેના કારણે ગુજરાતના નાગરિકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરના પેટ્રોલ પંપો પર લોકોની ભીડ જોવા મળી, પરંતુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ…

· 2 min read

ખુશખબર : ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ

ખેડા જિલ્લાના નડીયાદ બસ સ્ટેશન ખાતે નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ના હસ્તે નડિયાદ – આણંદ – અંજારના સ્થાપિત રૂટ પર ચાલતી સાદી બસોની જગ્યાએ બે નવીન સેમી લકઝરી “ગુર્જર નગરી” બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસાફરો…

· 2 min read

ટ્રમ્પનું મોટું એલાન-પાંચ દિવસ ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો નહીં કરે, બે દિવસ ચાલેલી વાતચીત બાદ નિર્ણય

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તમામ સૈન્ય હુમલાઓ આગામી 5 દિવસ માટે રોકી દેવા સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ નિર્ણય અમેરિકા-ઈરાન વચ્ચે બે દિવસથી ચાલતી સંવાદ પ્રક્રિયાને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. ટ્રમ્પએ…

· 2 min read

અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ MLA હિંમતસિંહ પટેલનો દીકરો દારૂના નશામાં ઝડપાયો, પોલીસ સાથે તકરારનો વીડિયો વાયરલ થતાં તપાસ શરૂ

અમદાવાદમાં ફરી એકવાર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 22 માર્ચની રાત્રે અમદાવાદના દૂધેશ્વર સર્કલ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજ પટેલ દારૂના નશામાં ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ, યુવરાજે નશાની હાલતમાં માત્ર વાહન ચલાવ્યું જ…

· 2 min read