Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 27°C

latest news

4,365 stories

દિલ્હી બ્લાસ્ટ સડયંત્ર ફાશ : ઝમીર અહેમદ સહિત 2ની ધરપકડ, આતંકી સંગઠનનો સ્લીપર સેલ ખુલ્યો

રાજધાની દિલ્હીમાં ગત વર્ષે થયેલા ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા મળતાં તપાસ એજન્સી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ બે શંકાસ્પદ આતંકીઓને જમ્મુ-કાશ્મીરથી ધરપકડ કરી છે. આ બંને આરોપીઓની ધરપકડ સાથે આ કેસમાં કુલ આરોપીઓની સંખ્યા હવે 11 થઈ…

· 3 min read

જાપાન પ્રવાસે સીએમ યોગી આદિત્યનાથની મેગ્લેવ ટ્રેનમાં સવારી, અતિઆધુનિક ટેકનોલોજીનો લીધો અનુભવ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલમાં જાપાનના પ્રવાસે છે. તેમના જાપાન પ્રવાસના બીજા દિવસે તેમણે વિશ્વની સૌથી આધુનિક અને ઝડપી ટ્રેન ટેકનોલોજીમાંથી એક ગણાતી મેગ્લેવ ટ્રેનનો અનુભવ કર્યો. તેઓ ટોક્યોથી નાગોયા વચ્ચે વિકસિત થઈ રહેલા મેગ્લેવ કોરિડોર પર પહોંચ્યા હતા.…

· 4 min read

હાઇવે પર મંજૂરી પ્રક્રિયા હવે સરળ : નિતિન ગડકરીએ લોન્ચ કર્યું અપગ્રેડેડ ‘રાજમાર્ગ પ્રવેશ’ પોર્ટલ

ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો ઝડપી વિકાસ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહ્યો છે. હાલમાં દેશનું નેશનલ હાઇવે નેટવર્ક 1.45 લાખ કિલોમીટરથી પણ વધુ વિસ્તર્યું છે. આ વિસ્તરણ સાથે હાઇવેની આસપાસ પેટ્રોલ પંપ, ઢાબા, ફૂડ કોર્ટ, આરામ કેન્દ્રો, રહેણાંક પ્રોજેક્ટ્સ અને…

· 4 min read

બિહારના અરરિયામાં SSB બોર્ડર આઉટ પોસ્ટનું ઉદ્ઘાટન, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું– સીમાંચલને ઘૂસણખોરોથી મુક્ત કરાશે

બિહારના અરરિયા જિલ્લામાં સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહએ સશસ્ત્ર સીમા દળ (SSB) દ્વારા બનાવવામાં આવેલી બોર્ડર આઉટ પોસ્ટ ‘લેટી’ અને ‘ઇંદરવા’નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર…

· 2 min read

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ NCERTએ વિવાદાસ્પદ પાઠ્યપુસ્તક પરત ખેંચ્યું, માફી પણ માંગી

ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ અંગે કરાયેલા ઉલ્લેખને લઈને દેશભરમાં ચર્ચા વચ્ચે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વાંધો ઉઠાવ્યા બાદ National Council of Educational Research and Training (NCERT) એ આ પાઠ્યપુસ્તક પરત ખેંચી લીધું છે. મુખ્ય…

· 3 min read

ઇઝરાયેલે પીએમ મોદીને આપ્યો ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’, કહ્યું – ભારત ઇઝરાયેલના દુઃખને સમજે છે

ઇઝરાયેલની સંસદ એટલે કે નેસેટમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઑફ ધ નેસેટ મેડલ’થી સન્માનિત કરવામાં આવ્યા. આ મેડલ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા છે. આ પદક તેમને…

· 4 min read

ફાગણી પૂનમે ડાકોર પદયાત્રાનો પ્રારંભ, ભક્તિભાવથી યાત્રિકો પગપાળા રવાના

ફાગણી પૂનમના પાવન અવસર પર અમદાવાદ થી ડાકોર રણછોડરાય મંદિર સુધી યોજાતી પ્રસિદ્ધ પદયાત્રાનો ગુરુવાર 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થયો છે. ‘જય રણછોડ’ના ગગનભેદી નાદ સાથે મોટી સંખ્યામાં યાત્રિકો કાળિયા ઠાકરના ચરણોમાં શિશ નમાવવા માટે પગપાળા રવાના થઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ…

· 2 min read

8.5 કિમી લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા સાથે અમદાવાદમાં ભક્તિનો મહાઉત્સવ

આજે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી જ મા ભદ્રકાળી મંદિર ખાતે ભક્તોનો ઉમટારો જોવા મળ્યો હતો. મંગળા આરતી અને શણગાર આરતી દરમિયાન ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર…

· 3 min read

નેતન્યાહૂએ પીએમ મોદીને ચોંકાવ્યા, નહેરુ જેકેટ સ્ટાઈલ ભારતીય વસ્ત્રો પહેરીને ડીનર કર્યું

ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતામાં એક નવો અને ભાવુક અધ્યાય ઉમેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન સામે આવેલા કેટલાક ખાસ દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા છે. ખાસ કરીને ડિનર પહેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા આપવામાં…

· 3 min read

બુલિયન માર્કેટમાં ઝાટકો : ચાંદી ₹5800 સસ્તી, સોનું ₹1.60 લાખથી નીચે

ગુરુવારે સવારથી જ રોકાણકારો માટે મહત્વના બજાર સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત વધતા સોના અને ચાંદીના ભાવમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે કોમોડિટી માર્કેટમાં ચકચાર મચી ગઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટું ગાબડું…

· 3 min read