Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 26°C

latest news

4,365 stories

આસારામ આશ્રમ પર ફરશે તંત્રનું બુલડોઝર, હાઇકોર્ટની ડબલ બેંચે આપી લીલી ઝંડી

ગુજરાત હાઇકોર્ટની ડબલ બેંચે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આસારામ આશ્રમ સામે ડિમોલિશન કાર્યવાહી માટે લીલી ઝંડી આપી છે. કોર્ટએ અગાઉ સિંગલ જજ દ્વારા આપવામાં આવેલા આદેશને માન્ય ગણાવતા તંત્રને જરૂરી કાર્યવાહી કરવા મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ આશ્રમ વિરુદ્ધ તોડી…

· 2 min read

મફત યોજનાઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, કહ્યું – રોજગાર સર્જનને આપો પ્રાથમિકતા

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ચૂંટણીલક્ષી મફત યોજનાઓ (Freebies) અંગે રાજ્યોને સખત સંદેશ આપતા કહ્યું છે કે આ પ્રકારની યોજનાઓનો આર્થિક ભાર આખરે કરદાતાઓ પર જ પડે છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન CJIએ સવાલ ઉઠાવ્યો કે, “આખરે…

· 3 min read

ઈરાનમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ, પરમાણુ ટેસ્ટની અટકળો વચ્ચે વૈશ્વિક ચિંતા વધતી

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ અને પરમાણુ મંત્રણાઓની અનિશ્ચિતતા વચ્ચે દક્ષિણ ઈરાનમાં આવેલા 5.5 તીવ્રતાના ભૂકંપે વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે. ગુરુવારે બપોરે આવેલા આ ભૂકંપના આંચકાઓ સ્થાનિક વિસ્તારોમાં સ્પષ્ટ રીતે અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું.…

· 2 min read

AI સમિટમાં મુકેશ અંબાણીનો મોટો દાવો : ભારત AIમાં વૈશ્વિક શક્તિ બનશે, ‘Jio AI’ ભારતની ભાષા બોલશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ઇન્ડિયા AI સમિટ દરમિયાન જણાવ્યું કે ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટ ભારતના AI ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ સાબિત થશે. તેમના અનુસાર આ સમિટ માત્ર ટેકનોલોજી ચર્ચાનો મંચ નથી, પરંતુ દેશને AI ક્ષેત્રમાં નવી…

· 3 min read

15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા બેનની માંગ, મેક્રોનની ભારતને અપીલ ચર્ચામાં

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને વૈશ્વિક સ્તરે સંવેદનશીલ મુદ્દો ઉઠાવતા ભારતને ખાસ અપીલ કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું કે બાળકોને સોશિયલ મીડિયાના દુષ્પ્રભાવથી સુરક્ષિત રાખવા માટે ભારતે…

· 3 min read

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 : PM મોદીએ રજૂ કર્યું ‘MANAV’ વિઝન, માનવ-કેન્દ્રિત AI પર આપ્યો ભાર

19 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ટેક સમુદાયને સંબોધિત કરતા AIને માનવ-કેન્દ્રિત બનાવવા, નૈતિકતા અને જવાબદાર ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતને વિશ્વના સૌથી…

· 4 min read

સુપ્રીમ કોર્ટનો કડક સંદેશ : સરકારી સેવાઓમાં ભાઈ-ભત્રીજાવાદ ‘ઘોર અપરાધ’

સુપ્રીમ કોર્ટે લોકતાંત્રિક વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી પર ભાર મૂકતા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જસ્ટિસ સંજય કુમાર અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સ્પષ્ટ કર્યું કે સરકારી સંસ્થાઓમાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ ગંભીર અપરાધ સમાન છે, ખાસ કરીને જ્યારે સરકારી સેવા સાથે…

· 3 min read

શાળા-કોલેજમાં AI આધારિત અભ્યાસક્રમ આવશે – IT મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતને વૈશ્વિક સ્તરે ‘AI પાવરહાઉસ’ બનાવવા માટે શિક્ષણ ક્ષેત્રમાં મોટા સુધારા કરવાની જાહેરાત કરી છે. AI સમિટ દરમિયાન એક મુલાકાતમાં તેમણે જણાવ્યું કે સરકાર શાળાઓ અને કોલેજોમાં AI આધારિત સાધનો ઉપલબ્ધ કરાવશે, જેથી વિદ્યાર્થીઓ ટેકનોલોજીના…

· 2 min read

ગુજરાત બજેટ 2026 : ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રમાં રાખી મોટી જાહેરાતો, કૃષિ ક્ષેત્ર માટે ₹24,022 કરોડની જોગવાઈ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, પશુપાલકો અને ગૌસેવાને કેન્દ્રસ્થાને રાખી અનેક મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. “વાવણીથી વેચાણ સુધી” ખેડૂતોને મજબૂત સહારો આપવાના સંકલ્પ સાથે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિકાસ માટે મોટા…

· 4 min read

ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો થયો પ્રારંભ

ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો પ્રારંભ થયો છે. કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતને સફળતા મળી છે અને ભાવનગર પંથકને લાભ મળ્યો છે. ભાવનગર સુરત વચ્ચે રાજ્ય સરકારની વીજીએફ યોજના અંતર્ગત ચાલતી વિમાની સેવા ગત જાન્યુઆરીથી બંધ થતા…

· 2 min read