click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો થયો પ્રારંભ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો થયો પ્રારંભ
BhavnagarGujarat

ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો થયો પ્રારંભ

કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતને મળી સફળતા

Last updated: 2026/02/18 at 4:49 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભાવનગર અને સુરત વચ્ચેની બંધ થયેલ વિમાની સેવાનો પ્રારંભ થયો છે. કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયાની રજૂઆતને સફળતા મળી છે અને ભાવનગર પંથકને લાભ મળ્યો છે.

ભાવનગર સુરત વચ્ચે રાજ્ય સરકારની વીજીએફ યોજના અંતર્ગત ચાલતી વિમાની સેવા ગત જાન્યુઆરીથી બંધ થતા તુરંત જ ભાવનગરના સાંસદ એવમ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે રજૂઆત કરી અને સત્વરે ભાવનગરની આ વિમાની સેવા ફરીથી શરૂ કરવાની રજૂઆતને સફળતા મળી છે અને ભાવનગર પંથકને લાભ મળ્યો છે.

રાજય સરકાર દ્વારા સકારાત્મક વલણ અપનાવી ભાવનગર સુરત વચ્ચે વિમાની સેવાને ફરીથી શરૂ કરવા લીલીઝંડી અપાઈ છે અને ૯ બેઠકના વિમાનની સુવિધા પુનઃ પ્રાપ્ય બની છે, આથી ભાવનગરના વ્યાપાર ધંધા ક્ષેત્રના લોકો તેમજ અન્ય પ્રવાસીઓ માટે બંને શહેરો વચ્ચે ઝડપી હવાઈ પરિવહન મળી રહેનાર છે.

લોકોની સેવા અને સુવિધા માટે ભાજપ સરકાર પ્રતિબધ્ધ છે અને ભાવનગરથી મુંબઈની વિમાની સેવા માટે પણ સક્રિય પ્રયાસો ચાલી રહ્યા છે. નજીકના સમયમાં સકારાત્મક પરિણામ મળે એ માટે અવિરત પ્રયાસો શરૂ છે. દરમિયાનમાં ભાવનગર સુરત વચ્ચે ફરીથી વિમાની સેવા કાર્યરત થતા સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

TAGGED: @india, Bhavnaga MP Nimuben Bambhania, Bhavnagar, Bhavnagar Airport News, Bhavnagar Business Connectivity, Bhavnagar collector, Bhavnagar Surat Air Connectivity, Bhavnagar Surat Flight Service, Bhavnagar Travel News, Breaking news, CM Gujarat, collector surat, Domestic Flight Gujarat, gujarat, Gujarat Air Connectivity, Gujarat Aviation News Gujarati, Gujarat Aviation Updates, Gujarat Government Aviation Scheme, gujarati news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, Nimu Ben Bambhaniya News, oneindianews, oneindianewsgujarat, pm modi, Regional Flight India, surat, Surat Bhavnagar Flight Restart, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, VGF Scheme Gujarat, કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણિયા, ગુજરાત VGF યોજના, ગુજરાત એર સર્વિસ, ગુજરાત ફ્લાઇટ કનેક્ટિવિટી, ગુજરાત સરકાર એર સેવા, નિમુબેન બાંભણિયા સમાચાર, ભાજપ સરકાર, ભાવનગર, ભાવનગર એર કનેક્ટિવિટી, ભાવનગર એરપોર્ટ અપડેટ, ભાવનગર પંથક, ભાવનગર ફ્લાઇટ શરૂ, ભાવનગર મુસાફરી સમાચાર, ભાવનગર વેપાર પરિવહન, ભાવનગર સુરત ફ્લાઇટ સેવા, ભાવનગર સુરત વિમાની સેવા, વીજીએફ યોજના, સુરત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 18, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article AI ઈમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન પીએમ મોદી સાથે ગુગલ CEO સુંદર પિચાઈની મુલાકાત
Next Article ગુજરાતમાં વિકાસને મળશે નવો વેગ : પાંચ નવા સેટેલાઈટ ટાઉન, RRTS કનેક્ટિવિટી અને સ્માર્ટ પાર્કિંગ માટે મોટી બજેટ જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?