સાણંદમાં પ્રાઈવેટ બંગલામાં દારૂ પાર્ટી પર પોલીસના દરોડા, 80થી વધુ લોકો ઝડપાયા
અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોરજ ગામની સીમ નજીક આવેલ ‘સફલ નિર્વાણા ગ્રીન્સ’ના વિકેન્ડ હોમમાં ચાલતી હાઈ-પ્રોફાઈલ દારૂ પાર્ટી પર ગત રાત્રે દરોડો પાડીને પોલીસે કુલ 81 લોકોની અટકાયત કરી છે. આ કાર્યવાહી…










