Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 29°C

latest news

4,367 stories

સેન્સેક્સ-નિફ્ટી દબાણ હેઠળ, ઇન્ડિગો, ડીએલએફ, કોફોર્જ, પ્રીમિયર એનર્જી ફોકસમાં

આજે ભારતીય શેરબજારમાં ટેક્નિકલ અને ફ્લો આધારિત સંકેતો સ્પષ્ટ રીતે મિશ્ર પરંતુ ઝુકાવમાં નેગેટિવ દેખાઈ રહ્યા છે. નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેના ચાર્ટ પર લીલી રેખા રેડ 0 લાઇનની નીચે જતી જોવા મળી છે, જે સામાન્ય રીતે મોમેન્ટમમાં નબળાઈ અને…

· 3 min read

ઓડિશામાં તમાકુ પર કડકાઈ, મસાલા સાથે વેચાણ પર પણ પ્રતિબંધ

ઓડિશા સરકારે રાજ્યમાં તમાકુ ઉત્પાદનો પર લાગુ રહેલા પ્રતિબંધને હવે વધુ કડક બનાવી દીધો છે. નવા નિર્ણય અનુસાર રાજ્યમાં તમામ પ્રકારના તમાકુ, ગુટખા અને નિકોટિનયુક્ત ઉત્પાદનોની બનાવટ, વેચાણ તેમજ સંગ્રહને સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે વર્ષ…

· 2 min read

વલસાડના ધરમપુરમાં હિંદુ સગીરાનું અપહરણ, મુસ્લિમ યુવક સામે FIR

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં એક હિંદુ સગીરાના અપહરણનો ગંભીર મામલો સામે આવ્યો છે. ધરમપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં પીડિત પિતાએ એક મુસ્લિમ યુવક સામે તેમની નાબાલિક પુત્રીને લગ્નની લાલચ આપીને અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસએ ફરિયાદના આધારે ગુનો દાખલ…

· 3 min read

ટ્રમ્પનું ‘બોર્ડ ઓફ પીસ’ લૉન્ચ, ટ્રમ્પે પહેલા જ ભાષણમાં આપ્યો કડક સંદેશ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરતા નવી આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘બોર્ડ ઓફ પીસ’ (Board of Peace) ના પ્રથમ ચાર્ટરને ઔપચારિક રીતે લૉન્ચ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની તર્જ પર રચાયેલી…

· 3 min read

માતા વૈષ્ણો દેવીના દર્શન માટે નવું સમયપત્રક જાહેર, રાત્રિ દર્શનની મંજૂરી

જમ્મુ-કાશ્મીરના રાયસી જિલ્લાના કટરા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી ધામમાં દર્શન કરવા આવતા ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. હવે માઈ ભક્તો માત્ર દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ પવિત્ર પ્રાચીન ગુફામાં જઈ માતાના દર્શન કરી…

· 3 min read

દિલ્લી રામકથામાં ‘દૃષ્ટાંત કી દીપમાળા’ અને ‘માનસ રામયાત્રા’ પ્રકાશનનું લોકાર્પણ

રાજધાની દિલ્લીમાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં 'દૃષ્ટાંત કી દીપમાળા' અને 'માનસ રામયાત્રા' પ્રકાશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. મોરારિબાપુ દ્વારા યોજાયેલ રામકથા આધારિત કથા પ્રસંગ પ્રકાશનોનું મહાનુભાવો અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે વ્યાસપીઠ પરથી લોકાર્પણ કરવામાં આવ્યું છે. જયદેવ માંકડ સંપાદિત 'દૃષ્ટાંત કી દીપમાળા'…

· 1 min read

પ્રજાસત્તાક દિવસની પરેડમાં વાયુસેના ‘સિંદૂર’ ફોર્મેશનમાં આપશે સલામી

77મા પ્રજાસત્તાક દિવસે દેશ કર્તવ્ય પથ પર એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દ્રશ્યનો સાક્ષી બનશે, જેને જોવા માટે દેશ લાંબા સમયથી આતુર હતો. આ વર્ષે ભારતીય વાયુસેના પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ‘સિંદૂર’ નામના વિશેષ ફોર્મેશનમાં પોતાના અદ્યતન ફાઇટર જેટ્સ સાથે ઉડાન…

· 3 min read

ધર્મની આડમાં સનાતનને નુકસાન કરનારા ‘કાલનેમિ’થી સાવધાન રહેવા સીએમ યોગીની અપીલ

ગુરુવારે (22 જાન્યુઆરી) યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધર્મ અને રાષ્ટ્રને લઈને કડક અને વિચારપ્રેરક નિવેદન આપ્યું. સીએમ યોગીએ ચેતવણી આપતા જણાવ્યું કે આજના સમયમાં અમુક “કાલનેમિઓ” ધર્મની આડમાં સનાતન ધર્મને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી…

· 2 min read

બેંગ્લુરુમાં ચેકિંગના બહાને કોરિયન મહિલાની છેડતી કરનાર એરપોર્ટ સ્ટાફકર્મીની ધરપકડ

બેંગ્લુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક વિદેશી મહિલાની છેડતી કરવામાં આવી હોવાનો આરોપ નોંધાયો છે. આ મામલામાં એર ઇન્ડિયા એસએટીએસના ગ્રાઉન્ડ સ્ટાફકર્મી મોહમ્મદ અફ્ફાનની કોરિયન નાગરિક મહિલાની છેડતી કરવાના આરોપમાં એરપોર્ટ…

· 3 min read

જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના : સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું, 10 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે એક ભયાનક અને દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે, જેમાં ભારતીય સેના માટે ગંભીર જાનહાનિ થઈ છે. ભદ્રવાહ-ચંબા આંતરરાજ્ય માર્ગ પર આવેલી ખન્ની ટોપ નજીક સેનાનું બુલેટ-પ્રૂફ વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું. આ વાહનમાં કુલ 20 જવાનો…

· 2 min read