click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દિલ્લી રામકથામાં ‘દૃષ્ટાંત કી દીપમાળા’ અને ‘માનસ રામયાત્રા’ પ્રકાશનનું લોકાર્પણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > દિલ્લી રામકથામાં ‘દૃષ્ટાંત કી દીપમાળા’ અને ‘માનસ રામયાત્રા’ પ્રકાશનનું લોકાર્પણ
BhavnagarGujarat

દિલ્લી રામકથામાં ‘દૃષ્ટાંત કી દીપમાળા’ અને ‘માનસ રામયાત્રા’ પ્રકાશનનું લોકાર્પણ

મોરારિબાપુના હસ્તે જયદેવ માંકડ અને નીતિનભાઈ વડગામા સંપાદિત પ્રકાશનોનો ઉપક્રમ

Last updated: 2026/01/22 at 5:36 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

રાજધાની દિલ્લીમાં મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં ‘દૃષ્ટાંત કી દીપમાળા’ અને ‘માનસ રામયાત્રા’ પ્રકાશનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

મોરારિબાપુ દ્વારા યોજાયેલ રામકથા આધારિત કથા પ્રસંગ પ્રકાશનોનું મહાનુભાવો અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે વ્યાસપીઠ પરથી લોકાર્પણ કરવામાં આવ્યું છે.

જયદેવ માંકડ સંપાદિત ‘દૃષ્ટાંત કી દીપમાળા’ અને નીતિનભાઈ વડગામા સંપાદિત ‘માનસ રામયાત્રા’ પ્રકાશનો વ્યાસપીઠ પરથી મોરારિબાપુના હસ્તે લોકાર્પણ વિધિ વેળાએ લોકેશ મુનીજી સનાતની, પ્રકાશક પ્રભાત કુમાર અને નીતિનભાઈ વડગામા સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ક્થા પરિવારના રૂપેશ વ્યાસ અને નિલેશભાઈ વાવડિયા જોડાયા હતા.

આ પ્રસંગે નીતિનભાઈ વડગામાએ પ્રકાશન સંબંધી વાત કરી આ પ્રકાશનો વેચાણ માટે નહી પણ પ્રસાદ રૂપ વિતરણ કરવાનો હોવાના મોરારિબાપુના અભિગમનો ઉલ્લેખ કર્યો હતો.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bhavnagar, Breaking news, CM Gujarat, Delhi Ramkatha, Drishtant Ki Deepmala, gujarat, india news, india news channel, latest news, Manas Ram Yatra, morari bapu, moraribapu news, MP Nimuben Bambhaniya, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, topnews, topnewschannelinindia, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, દૃષ્ટાંત કી દીપમાળા, નિલેશભાઈ વાવડિયા, નીતિનભાઈ વડગામા, માનસ રામયાત્રા, મોરારિબાપુ, મોરારિબાપુ રામકથા, મોરારિબાપુ વ્યાસપીઠ, રાજધાની દિલ્લી, રૂપેશ વ્યાસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 22, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પ્રજાસત્તાક દિવસની પરેડમાં વાયુસેના ‘સિંદૂર’ ફોર્મેશનમાં આપશે સલામી
Next Article માતા વૈષ્ણો દેવીના દર્શન માટે નવું સમયપત્રક જાહેર, રાત્રિ દર્શનની મંજૂરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?