Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

latest news

4,367 stories

સુપ્રીમ કોર્ટ : ‘માત્ર અપશબ્દો કહ્યા હોય તેનાથી SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી ન થઈ શકે, જાતિસૂચક અપમાનનો એન્ગલ હોવો અનિવાર્ય’

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે કે SC/ST (Scheduled Castes and Scheduled Tribes) એક્ટ હેઠળ ફક્ત અપશબ્દો બોલ્યા કે ગાળો આપ્યા હોય તેનાથી કાર્યવાહી શક્ય નથી. સુનાવણી વખતે, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે 12 જાન્યુઆરી,…

· 2 min read

જાપાનના પૂર્વ PM શિન્ઝો આબેના હત્યારાને આજીવન કેદની સજા

જાપાનના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા શિન્ઝો આબેની હત્યા મામલે મોટી ચુકાદાની જાહેરાત થઈ છે. નારા શહેરમાં 8 જુલાઈ, 2022ના રોજ એક ચૂંટણી સભામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે 44 વર્ષીય તેત્સુયા યામાગામી તેમની પાછળથી હેન્ડમેડ બંદૂક સાથે હુમલો…

· 2 min read

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન ડો સંત સ્વામી દ્વારા જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં પરિસંવાદ યોજાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે - કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો શ્રી નિવાસ વરખેડી ( ઓન લાઈન ) ડો અર્કનાથ ચૌધરી, ડો…

· 2 min read

મહુધા ટાઉન વિસ્તારમાંથી ગૌમાંસના જથ્થા સાથે માંસ કાપવાના ઓજારો સહીત એક ઇસમને પકડી પાડતી મહુધા પોલીસ

પોલીસ અધિક્ષક વિજય પટેલ ખેડા-નડીયાદ નાઓ તરફથી પશુઓની ગેરકાયદેસર રીતે થતી કતલ તથા હેરાફેરી અટકાવવા સારૂ સુચના કરવામાં આવેલ જે અન્વયે વી.એન.સોલંકી નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ ડિવીઝનનાઓ તરફથી જરૂરી સૂચનો થયેલ જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ગોહિલ મહુધા પોલીસ સ્ટેશન નાઓના…

· 1 min read

કેવડિયા સ્થિત સહકાર ભવન ખાતે ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો

છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઝારખંડ રાજ્યના વિવિધ ૧૦ જિલ્લાઓમાંથી કુલ ૨૧૮ જેટલા યુવાઓ સહભાગી બન્યા ૧૫૦ કિ.મી. યુનિટી માર્ચમાં સહયોગ આપનાર યુવાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયા ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત…

· 3 min read

દીપિન્દર ગોયલે ‘Eternal’ના CEO પદેથી રાજીનામું આપ્યું, હવે નવા હાઈ-રિસ્ક પ્રોજેક્ટ્સ પર કામ કરશે

ઝોમેટો અને બ્લિન્કિટની પેરેન્ટ કંપની ‘ઈટર્નલ’ (Eternal)માં નેતૃત્વ સ્તરે મોટો ફેરફાર સામે આવ્યો છે. કંપનીના સ્થાપક અને સીઈઓ દીપિન્દર ગોયલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ વાઇસ ચેરમેનની ભૂમિકા સંભાળશે. કંપનીએ જાણકારી આપી છે કે 1 ફેબ્રુઆરીથી…

· 3 min read

પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે 22 અરબ દેશના વિદેશપ્રધાનની બેઠક, ભારત બનશે કૂટનીતિક કેન્દ્ર

આગામી 30–31 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે ભારત બીજી ભારત–આરબ વિદેશ પ્રધાનોની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ઉચ્ચસ્તરીય પરિષદમાં આરબ લીગના લગભગ 22 સભ્ય દેશોના વિદેશ પ્રધાનો હાજર રહે તેવી અપેક્ષા છે. પશ્ચિમ એશિયામાં ગાઝા યુદ્ધ, ઈરાન–ઈઝરાયલ…

· 3 min read

બગદાણા કેસમાં મોટો વળાંક, માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું

ભાવનગર જિલ્લાના બગદાણા ગામના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નેતા નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસ વધુ તેજ બની છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને…

· 3 min read

દેશમાં તમાકુ સેવનમાં ચિંતાજનક વધારો, ગરીબ પરિવારોમાં વપરાશ વધુ

વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય શામિકા રવિ અને પરિષદના અન્ય સભ્ય પાર્થા બર્મન દ્વારા લખાયેલા લેખમાં ભારત માટે એક ગંભીર અને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ‘હાઉસહોલ્ડ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર સર્વે 2023-24’ના આંકડાઓના આધારે લેખમાં જણાવાયું છે કે દેશમાં તમાકુ…

· 4 min read

પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેની વિમાન તળાવમાં ક્રેશ, સ્થાનિકોએ બે પાયલોટને બચાવ્યા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વાયુસેનાનું એક તાલીમી વિમાન કે.પી. કોલેજની પાછળ આવેલા તળાવમાં ક્રેશ થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન શરૂઆતમાં સામાન્ય રીતે ઉડાન ભરી રહ્યું હતું, પરંતુ અચાનક તેનું સંતુલન બગડ્યું અને તેજીથી નીચે આવીને…

· 2 min read