click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન ડો સંત સ્વામી દ્વારા જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં પરિસંવાદ યોજાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન ડો સંત સ્વામી દ્વારા જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં પરિસંવાદ યોજાયો
GujaratKheda

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન ડો સંત સ્વામી દ્વારા જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં પરિસંવાદ યોજાયો

સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃત હિન્દી અને અંગ્રેજી ભાષામાં વિદ્વાનોએ શિક્ષાપત્રી પર સ્વ સ્વ વકતવ્ય આપ્યું.

Last updated: 2026/01/21 at 6:31 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે – કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો શ્રી નિવાસ વરખેડી ( ઓન લાઈન ) ડો અર્કનાથ ચૌધરી, ડો મદન મોહન ઝા, ડો રાજધર મિશ્ર , ડો લોકમાન્ય મિશ્ર,  ડો જયેન્દ્રસિંહ જાદવ , ડો કોસલેન્દ્રજી , જેવા ન્યાય વ્યાકરણ વેદાતંના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતથી ડો સંતવલ્લભદાસ સ્વામી ચેરમેન વડતાલ , ડો જયેન્દ્રસિંહ જાદવ – મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી, ડો યજ્ઞવલ્લભ સ્વામી – છીરોડી , ડો સ્વરૂપ સ્વામી – પોઈચા પાઠશાળા, ડો હિતેશ પટેલ વગેરે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો આરંભ સરસ્વતી વંદના અને વૈદિક મંગલાચરણથી થયો હતો.

સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃત હિન્દી અને અંગ્રેજી ભાષામાં વિદ્વાનોએ શિક્ષાપત્રી પર સ્વ સ્વ વકતવ્ય આપ્યું હતું. ઉત્તરાખંડ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રીરમાકાંત પાંડેએ “શિક્ષાપત્રી ભાષ્ય પ્રકાશન માટે અનુરોધ કર્યો હતો “ અને ઉત્તરાખંડના વિશાળ સંમેલન યોજવાની તૈયારી દર્શાવીને શિક્ષાપત્રીના ઉચ્ચતમ આદર્શોની ચર્ચા કરી હતી.

ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ સંસ્થા શિક્ષાપત્રી સંદેશને વિશ્વ ફલક પર મુકવા માટે પ્રતિબદ્ધ છે.. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને વડિલ સંતોના આશીર્વાદ સાથે સંતો રાત્રી દિવસ નિષ્કામ પુરુષાર્થ કરી રહ્યા છે.. શિક્ષાપત્રીમાં આચારનું મહત્વ છે. શિક્ષાપત્રી રાજધર્મ અને લોકધર્મને શિખવતું શાસ્ત્ર છે. શિક્ષાપત્રી સ્વચ્છતા , આરોગ્ય અને શિક્ષણના પાયા મજબૂત કરતું શાસ્ત્ર છે.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Breaking news, CM Gujarat, Dr. Sant Swami, gujarat, gujarati news, Jaipur Sanskrit, Kheda, kheda collector, kheda news, latest news, localnewsingujarat, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Shri Swaminarayan Mandir Vadtal, topnews, topnewschannelinindia, આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ઉત્તરાખંડ વિશ્વવિદ્યાલય, ગુજરાત સાહિત્ય અકાદમી, છીરોડી, જયપુર સંસ્કૃત વિશ્વવિદ્યાલય, ડો અર્કનાથ ચૌધરી, ડો કોસલેન્દ્રજી, ડો જયેન્દ્રસિંહ જાદવ, ડો મદન મોહન ઝા, ડો યજ્ઞવલ્લભ સ્વામી, ડો રાજધર મિશ્ર, ડો લોકમાન્ય મિશ્ર, ડો શ્રી નિવાસ વરખેડી, ડો સંત સ્વામી, ડો સંતવલ્લભદાસ સ્વામી, ડો સ્વરૂપ સ્વામી, ડો હિતેશ પટેલ, પોઈચા પાઠશાળા, વડતાલ સંસ્થા, શિક્ષાપત્રી, શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રીરમાકાંત પાંડે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 21, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મહુધા ટાઉન વિસ્તારમાંથી ગૌમાંસના જથ્થા સાથે માંસ કાપવાના ઓજારો સહીત એક ઇસમને પકડી પાડતી મહુધા પોલીસ
Next Article જાપાનના પૂર્વ PM શિન્ઝો આબેના હત્યારાને આજીવન કેદની સજા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?