Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

latest news

4,367 stories

કોંગ્રેસમાં જોડાયા પછી પૂર્વ MLA મહેશ વસાવાની પહેલી પ્રતિક્રિયા, ચૈતર વસાવા પર કર્યા પ્રહાર

નર્મદા જિલ્લામાં રાજકીય દ્રશ્યમાં તાજી હલચલ સર્જાઇ છે, જ્યારે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા મંગળવારે કોંગ્રેસમાં જોડાયા છે. તેમના નવા જોડાવા પછી પ્રથમ પ્રતિક્રિયામાં મહેશ વસાવાએ ખાસ કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર કટાક્ષ કર્યો છે. મહેશનો દાવો…

· 2 min read

કચ્છ–સૌરાષ્ટ્ર માટે નિકાસ અને રોકાણની નવી દિશાઓ : રિવર્સ બાયર્સ-સેલર મીટ દરમિયાન VGRC રાજકોટ 1500 થી વધુ MoUનું સાક્ષી બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે પાંચ દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) નું ઉદ્ઘાટન VGRE કચ્છ અને સૌરાષ્ટ્રની ઉદ્યોગસાહસિકતા તથા વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાનું પ્રદર્શન કરશે. રાજકોટમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દરમિયાન ગુજરાતના વિકાસ ઇતિહાસમાં…

· 4 min read

‘પીએમ મોદીએ ટ્રમ્પને ન કર્યો ફોન તેથી અટવાયો વેપાર કરાર’ : અમેરિકી મંત્રીએ કહ્યું – ટ્રમ્પનો ‘ઈગો ફેક્ટર’ બન્યો 50% ટેરિફનું અસલી કારણ

અમેરિકા અને ભારત વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર અટકી જવા પાછળ હવે એક નવું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. અમેરિકાના વાણિજ્ય મંત્રી હાવર્ડ લુટનિકે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં મોટું નિવેદન આપતાં સંકેત આપ્યો છે કે ભારત પર લાદવામાં આવેલા ઊંચા અમેરિકી…

· 3 min read

કપડવંજ ટાઉન પોલીસે દહેગામના આરોપીને ઝડપ્યો

કપડવંજ ટાઉન પોલીસ ટીમે કોમ્બીંગ નાઈટ દરમ્યાન દહેગામ પોલીસ સ્ટેશનના ૨ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પ્રશંસનીય કામગીરી કરી હતી. નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ ખાસ ડ્રાઈવ દરમિયાન કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ કાર્યરત હતી. તે…

· 2 min read

માર્ગ અકસ્માત અટકાવવા ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નોલોજી પર કામ શરૂ

દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર હવે અત્યાધુનિક ટેકનોલોજી આધારિત મોટા પગલાં ભરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જાહેરાત કરી કે સરકાર વાહન-થી-વાહન (V2V) સંચાર માટે વાયરલેસ ટેકનોલોજી વિકસાવી…

· 4 min read

સહકાર ભારતી-ગુજરાત દ્વારા ૧૦૦ વર્ષ જૂની ૨૦૦થી વધુ સહકારી સંસ્થાઓનું સન્માન કરવામાં આવશે

સહકાર ભારતીના સ્થાપના દિવસ ૧૧ જાન્યુઆરીના રોજ ૪૮મા સ્થાપના દિવસ અને આર એસ.એસ.ના શતાબ્દી વર્ષ ના ઊપલક્ષ્યમાં જે સહકારી સંસ્થાઓએ ૧૦૦ વર્ષોથી વધુ સમય પૂર્ણ કર્યો છે અને આજે પણ સફળતાપૂર્વક કાર્યરત છે તેવી ૨૦૦થી વધુ સંસ્થાઓ જેમા અમદાવાદ ડિ.…

· 2 min read

ઈરાનમાં ઇસ્લામિક રિપબ્લિક વિરુદ્ધ પ્રદર્શનો બાદ ઈન્ટરનેટ શટડાઉન, 45 મોત અને 2000થી વધુની ધરપકડ

ઈરાનમાં આર્થિક કટોકટી, વધતી મોંઘવારી અને ચલણના ભારે અવમૂલ્યનને કારણે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હવે દેશવ્યાપી સ્વરૂપ લઈ ચૂક્યા છે. જાન્યુઆરી 2026ના પ્રથમ સપ્તાહમાં આ પ્રદર્શનોએ હિંસક વળાંક લીધો છે અને તેને 2022-23ના ‘મહસા અમીની’ આંદોલન પછીનો સૌથી મોટો જનવિદ્રોહ…

· 3 min read

રાજકોટ : ઉપલેટામાં રાતથી સવાર સુધી 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ

રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા 12 કલાક દરમિયાન ભૂકંપના કુલ પાંચ આંચકા અનુભવાતા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો છે. શુક્રવારે 9 જાન્યુઆરીની વહેલી સવારે આવેલા સૌથી તીવ્ર આંચકાની તીવ્રતા 3.8 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી, જેના કારણે લોકો ઊંઘમાંથી…

· 2 min read

લાલુ પરિવારને મોટો ઝટકો : ‘લેન્ડ ફોર જોબ’ કૌભાંડમાં લાલુ સહિત 40 આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ

‘લેન્ડ ફોર જોબ’ એટલે કે જમીનના બદલામાં નોકરી કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ તથા તેમના પરિવારને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ આ કેસમાં લાલુ યાદવ સહિત 40થી વધુ…

· 3 min read

બાંગ્લાદેશ : દીપુ ચંદ્ર દાસ હત્યાકેસમાં મુખ્ય આરોપી યાસીન 20 દિવસ બાદ ઝડપાયો

18 ડિસેમ્બરે બાંગ્લાદેશી કટ્ટરપંથી શરીફ ઉસ્માન હાદીની મોત બાદ દેશમાં વ્યાપક હિંદુવિરોધી હિંસા ફાટી નીકળી હતી. આ હિંસક ઘટનાક્રમ દરમિયાન મૈમનસિંઘ જિલ્લાના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની અત્યંત ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હવે આ ઘટનાના…

· 3 min read