Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 29°C

latest news

4,367 stories

2026નું બજેટ 1 ફેબ્રુઆરીએ થશે રજૂ, 28 જાન્યુઆરીથી સત્રની શરૂઆત

સંસદનું બજેટ સત્ર 2026 માટે 28 જાન્યુઆરીથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલશે, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. આ સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 28 જાન્યુઆરીથી શરૂ થઈ 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો…

· 3 min read

ઈરાનમાં પ્રદર્શન વધ્યા, ઇન્ટરનેટ શટડાઉન છતાં અનેકનાં મોત, ઘણા ઘાયલ : ક્રાઉન પ્રિન્સે ટ્રમ્પ પાસે મદદ માગી

ઈરાનમાં આર્થિક સંકટ અને સરકારવિરોધી રોષને કારણે ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનો હવે ગંભીર અને હિંસક વળાંક લેતા રહ્યાં છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઈરાનમાં ચાલી રહેલી આ અશાંતિએ આંતરરાષ્ટ્રીય રાજનીતિને પણ સત્તાવારપણે અસર પહોંચાડી છે, કારણ કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી…

· 3 min read

સોમનાથમાં શૌર્યનો સંગમ અને વાઇબ્રન્ટ ગુજરાતથી વિકાસ, પીએમ મોદી ગૃહ રાજ્યના 3 દિવસીય પ્રવાસ પર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે, જે માત્ર સત્તાવાર મુલાકાત નથી, પરંતુ ભારતની આસ્થા, સાંસ્કૃતિક ચેતના, વિકાસ અને વૈશ્વિક રાજદ્વારી સંબંધોના પ્રતિબિંબરૂપ છે. તેમણે શનિવારે સાંજે સોમનાથ પહોંચી, જ્યાં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની…

· 2 min read

ઈરાનના તહેરાનમાં અંધાધૂંધ ગોળીબારમાં 217 પ્રદર્શનકારીઓના મોત

ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. સરકારના નિર્દેશ પર સુરક્ષાદળો દ્વારા અનેક વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. ટાઈમ મેગેઝિન સાથે વાત કરતાં, પોતાની…

· 3 min read

સોમનાથમાં પહેલીવાર નીકળી નાગા સાધુઓની રવાડી, શૌર્યયાત્રામાં પીએમ મોદી આપશે હાજરી

હજારો વર્ષોથી કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવ મંદિર પર થયેલા હિંસક આક્રમણના 1000 વર્ષ અને મંદિરના અંતિમ પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે સોમનાથમાં ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી શરૂ થઈ છે. આ મહોત્સવના પ્રથમ દિવસે સોમનાથના…

· 2 min read

ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો જવાબ, બાંગ્લાદેશ-ચીનને પણ સીધી ચેતવણી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાથી ઓઈલ ખરીદવા મુદ્દે ભારતને વારંવાર ધમકી આપવાના સંદર્ભમાં ભારત સરકારે કડક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતની ઉર્જા નીતિ કોઈપણ પ્રકારના દબાણ હેઠળ બદલાશે નહીં અને 140 કરોડ લોકોના…

· 3 min read

સંયુક્ત રાષ્ટ્ર સંઘના આજના પ્રશ્નોનો ઉકેલ આપણી લોકશાળાએ ગઈકાલે આપેલ છે

સંયુક્ત રાષ્ટ્ર સંઘના આજના વૈશ્વિક પ્રશ્નોનો ઉકેલ આપણી લોકશાળાએ ગઈકાલે આપેલ છે, તેમ આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા વાર્ષિકોત્સવમાં શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવનું ઉદ્બોધન રહ્યું. ગોહિલવાડનાં ગૌરવરૂપ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણારનો સંયુક્ત વાર્ષિકોત્સવ લેખક અને શિક્ષણવિદ્ જયેન્દ્રસિંહ જાદવની ઉપસ્થિતિ સાથે યોજાઈ ગયો.…

· 3 min read

KDCC બેંકની છીપડી શાખા ખાતે નવનિર્મિત એટીએમ મશીનનું લોકાર્પણ યોજાયું

KDCC બેંકની છીપડી શાખા ખાતે નવનિર્મિત એટીએમ મશીનનું લોકાર્પણ કપડવંજના લોકલાડીલા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું. કેડીસીસી બેંક દ્વારા ટેક્નોલોજીકલ અપગ્રેડેશનને પરિણામે ગ્રાહકોને ઝડપી સેવાઓ પૂરી પાડવાનું છે. બેંકના કર્મનિષ્ઠ ચેરમેન તેજસકુમાર બી પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેડીસીસી…

· 2 min read

નડિયાદ મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાની નગરપાલિકાઓ માટે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અને પ્રભારી મંત્રી રમણભાઈ સોંલકી, મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, રાજ્યમંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં આજે નડિયાદના યોગી ફાર્મ ખાતે નડિયાદ…

· 2 min read

ભારતની બે ફિલ્મો ઓસ્કારની રેસમાં, જાણો કેવી રીતે મળ્યું સ્થાન?

2025ની સૌથી મોટી અને ચર્ચિત ભારતીય ફિલ્મોમાં સ્થાન મેળવનારી ઋષભ શેટ્ટીની ‘કાંતારા ચેપ્ટર 1’ હવે સત્તાવાર રીતે ઓસ્કારની રેસમાં સામેલ થઈ ગઈ છે. કર્ણાટકની લોકકથાઓ, દૈવી પરંપરા અને ગ્રામ્ય સંસ્કૃતિ પર આધારિત આ ફિલ્મ 2 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થઈ…

· 3 min read