Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

latest news

4,366 stories

Border 2 : 2026નું સૌથી મોટું ગીત! ઘર કબ આઓગેનું ટીઝર જોઈ ફેન્સ થયા ઈમોશનલ

સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટીની બહુચર્ચિત ફિલ્મ બોર્ડર 2 હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે. 23 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મે અત્યારથી જ દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. સ્ટારકાસ્ટની ઝલક અને ટીઝર પછી હવે ફિલ્મના…

· 2 min read

ડ્રગ્સ સામે હર્ષ સંઘવીની અપીલ : ‘મિત્ર ડ્રગ્સના રવાડે ચડે તો પોલીસને આપી દો માહિતી’

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના વધતા દૂષણ સામે કડક પરંતુ સંવેદનશીલ અભિગમ અપનાવવાની અપીલ કરી છે. સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં યુવાઓને સંબોધતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો કોઈ યુવાન કે તમારો નજીકનો મિત્ર ડ્રગ્સના રવાડે ચઢી ગયો…

· 2 min read

નર્મદા : દોઢસોથી વધુ આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ છોડીને ફરી અપનાવ્યો હિન્દુ ધર્મ

ગુજરાતમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલા મુદ્દાઓ વચ્ચે નર્મદા જિલ્લામાં ઘરવાપસીનો મહત્વપૂર્ણ બનાવ સામે આવ્યો છે. અહીં ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલા દોઢસોથી વધુ આદિવાસી ફરી હિન્દુ ધર્મમાં પરત ફર્યા છે. આ આદિવાસી સમુદાયના લોકોએ આક્ષેપ કર્યો છે કે તેમને ફોસલાવી અને…

· 2 min read

પરંપરાગત નહી વ્યવસાયિક દૃષ્ટિકોણથી પશુપાલન કરવા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન

ઈશ્વરિયા ગામે જિલ્લા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં નિષ્ણાતો દ્વારા પરંપરાગત નહી વ્યવસાયિક દૃષ્ટિકોણથી પશુપાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને ભાવનગર જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે પશુપાલન શિબિર યોજાઈ ગઈ. જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન…

· 2 min read

અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશ પર લગાવ્યો રોક, ભલામણો અને ટિપ્પણીઓ સ્થગિત, કેન્દ્ર-રાજ્યને નોટિસ

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના મામલે પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ મામલે કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમના જવાબ માંગ્યા છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ કેસની સુનાવણી કરી…

· 3 min read

વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં ભાગવત સપ્તાહ

સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ લાભ મળનાર છે. જાળિયા શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આયોજન થનાર છે. ભારતવર્ષનાં મહાત્મ્યભર્યા સેતુબંધ રામેશ્વરમ્ તીર્થસ્થાનમાં શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભક્તિભાવ સાથે આયોજન થઈ રહ્યું છે. જાળિયા…

· 1 min read

બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ પરિવારનું ઘર સળગાવાયું, હિંદુવિરોધી હિંસા યથાવત્

બાંગ્લાદેશમાં વધતી જતી હિંદુવિરોધી હિંસાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક હિંદુ પરિવારનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. આ ઘટના 27 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશના પિરોજપુર જિલ્લાના ડુમુરિયા ગામમાં બની હતી, જ્યાં સાહા પરિવારના ઘરને નિશાન…

· 2 min read

ગુજરાત ATS–રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી, ભીવાડીમાં ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ

ગુજરાત ATSએ નશાના કાળા કારોબાર સામે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસના SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા મેગા ઓપરેશનમાં રાજસ્થાનના ખેરથલ જિલ્લાના ભીવાડી શહેરમાં ચાલતી એક ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.…

· 2 min read

આંધ્રપ્રદેશમાં ટ્રેન દુર્ઘટના : કેરળ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ, એકનું મોત

ઝારખંડના ટાટાનગરથી કેરળના એર્નાકુલમ તરફ જઈ રહેલી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં એલામંચિલી સ્ટેશન નજીક ભીષણ આગ લાગી હતી. ટ્રેનના એસી કોચમાં અચાનક લાગેલી આ આગમાં B1, B2 અને M1 સહિતના બે કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા. આ દુર્ઘટનામાં…

· 3 min read

મેક્સિકોમાં દર્દનાક દુર્ઘટના, 13 મુસાફરના મોત, 98 ઈજાગ્રસ્ત

મેક્સિકોના દક્ષિણ રાજ્ય ઓક્સાકામાં રવિવારે એક અત્યંત દર્દનાક ટ્રેન દુર્ઘટના બની હતી, જેમાં લગભગ 250 લોકોને લઈ જઈ રહેલી ઇન્ટરઓશનિક ટ્રેન નિજાંદા શહેર નજીક પાટા પરથી ઉતરી ગઈ. આ ભીષણ અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે,…

· 3 min read