Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

latest news

4,366 stories

બાંગ્લાદેશનાં પૂર્વ પીએમ ખાલિદા ઝિયાનું 80ની ઉંમરે હોસ્પિટલમાં અવસાન

બાંગ્લાદેશના રાજકારણમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા અને દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ખાલિદા ઝિયાનું 30 ડિસેમ્બરની સવારે અવસાન થયું. તેઓ 80 વર્ષના હતા. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા તેમના અવસાનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે…

· 2 min read

સેન્સેક્સ-નિફ્ટી રિકવર, ભારત VIX 2% ઉછળ્યો; મિડ-સ્મોલ કેપ્સમાં ઘટાડો

નિફ્ટીની દિશામાં ફેરફારના શરૂઆતના સંકેતો વચ્ચે બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. સતત 10 મિનિટ સુધી નિફ્ટી ફ્યુચર્સમાં શોર્ટ કવરિંગ થયું, જે દર્શાવે છે કે ઘટાડા પર દાવ લગાવનાર ટ્રેડર્સ પોતાની પોઝિશન બંધ કરી રહ્યા છે. આ દરમિયાન શેરબજારના…

· 3 min read

ભારતનો મોટો સંરક્ષણ દાવ, 79 હજાર કરોડની ખરીદી મંજૂર થતાં ચીન-પાકિસ્તાનમાં ચિંતા

ચીન અને પાકિસ્તાન માટે ચિંતા વધારી દે એવો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. ભારતની ત્રણેય સેનાઓ—થલસેના, નૌસેના અને વાયુસેના—ને વધુ શક્તિશાળી અને આધુનિક બનાવવા માટે અંદાજે ₹79,000 કરોડના હથિયારો અને સૈન્ય સિસ્ટમોની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રી…

· 3 min read

તાઈવાનને ઘેરી ચીનનું જમીનથી આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતાં તણાવ વધ્યો

ચીને તાઈવાનને ઘેરીને જમીન, દરિયા અને આકાશ સુધી વ્યાપક શક્તિ પ્રદર્શન શરૂ કરતાં પૂર્વ એશિયામાં તણાવ વધુ ઘેરો બન્યો છે. ચીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે તાઈવાનને નિશાન બનાવી શકે છે અને તેના માટે તાઈવાનની આસપાસના ટાપુઓ પર કબજો…

· 3 min read

જૂનાગઢ AAP પ્રમુખ સામે છેડતી-એટ્રોસિટી FIR બાદ પોલીસ મથકે ગોપાલ ઇટાલિયાનો ડ્રામા, PIના પગે પડવાના નાટક

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ગામે આવેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર થયેલા ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટી માટે વધુ એક વિવાદ ઊભો થયો છે. આ ઘટનામાં AAPના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત ત્રણ લોકો સામે હુમલો, છેડતી…

· 3 min read

ભાજપ સંગઠનની બેઠકમાં હોદ્દેદારોને જવાબદારી સમજીને કામ કરવા ટકોર કરાઈ

ગુજરાતમાં પ્રદેશ ભાજપનું નવું સંગઠન જાહેર થયા બાદ આજે અમદાવાદ સ્થિત કમલમ ખાતે તેની પ્રથમ સત્તાવાર બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નવા નિયુક્ત પદાધિકારીઓએ ઔપચારિક રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે…

· 2 min read

સંરક્ષણ મંત્રાલયે MRSAM મિસાઈલ અને MQ-9B ડ્રોનની ₹80,000 કરોડની ખરીદી મંજૂર કરી

સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ લગભગ ₹80,000 કરોડના સંરક્ષણ ખરીદી અને અપગ્રેડ પ્રસ્તાવોને મંજૂરી આપી છે, જે ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે. આ મંજૂરીઓ હેઠળ જુના હથિયારોના મિડ-લાઇફ અપગ્રેડ, નવા આધુનિક હથિયારોની ખરીદી…

· 3 min read

‘સૌથી મોટા ભાગેડુ’ વીડિયો મામલે લલિત મોદીએ માંગી માફી, કહ્યું – ભારત સરકારનું સન્માન કરું છું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સાથે લંડનમાં પાર્ટી કરતા એક વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માંગી છે. વીડિયોમાં બંને પોતાને ‘ભારતના સૌથી મોટા ભાગેડુ’ તરીકે ઓળખાવતા નજરે પડ્યા હતા,…

· 3 min read

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સેંગરને મળેલા જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા, દિલ્હી હાઈકોર્ટનો આદેશ ખારિજ

ઉન્નાવ રેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંઘ સેંગરને મળેલી રાહત પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. દિલ્હી હાઇકોર્ટે સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાનો આપેલો આદેશ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે સોમવારે…

· 2 min read

તાલાલામાં એક જ દિવસે બે વખત ભૂકંપના આંચકા, વહેલી સવારે અને બપોરે ધરતી ધ્રુજી

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભૂકંપી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ડિસેમ્બર મહિનામાં ચાર જેટલા વખત ધરતીકંપના આંચકા નોંધાયા હોવાની માહિતી મળી છે. આજે સવારે 6.07 વાગ્યે તાલાલામાં 3.2 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું…

· 2 min read