Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 32°C

latest news

4,365 stories

પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

અજય રાજના અદમ્ય સાહસે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ચંબલ નદીમાં મગર જેવા ભયાનક પ્રાણી સામે પોતાના પિતાનો જીવ બચાવવો કોઈ સામાન્ય વાત નથી, ખાસ કરીને ત્યારે જ્યારે અજય માત્ર 10 વર્ષનો બાળક છે. 25 જુલાઈ 2025ના રોજ બપોરે, ઉત્તર…

· 3 min read

મુસ્લિમો દ્વારા નવસારીના આદિવાસી યુવકની હત્યા બાદ પરિવારની વ્હારે આવ્યા વલસાડના સાંસદ ધવલ પટેલ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામે તાજેતરમાં આદિવાસી યુવાન દીપક રાઠોડ (હળપતિ)ની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. દીપકના મૃત્યુ પૂર્વે સામે આવેલા વિડિયોમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ગૌહત્યા કરવા માટે તેમણે ઇનકાર કર્યો હોવાથી ગામના જ…

· 2 min read

“રમશે બાળક ખીલશે બાળક” પ્રકલ્પ અંતર્ગત આંગણવાડી બાળકોના મનોરંજન પ્રવાસમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ પ્રેરિત "રમશે બાળક ખીલશે બાળક' પ્રકલ્પ અંતર્ગત આંગણવાડીના બાળકો માટે ચાલતા "મનોરંજન પ્રવાસમાં" ફન બ્લાસ્ટ, અમદાવાદ ખાતે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ. 'દાદા' બનીને…

· 4 min read

દિલ્હીમાં પર્યાવરણના બહાને નક્સલ-સમર્થિત નારા લગાવનારા પ્રદર્શનકારીઓને કોર્ટે જામીન આપ્યા

રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર પર્યાવરણના બહાને કથિત રીતે માઓવાદી કમાન્ડર માડવી હિડમાના સમર્થનમાં નારા લગાવવાના મામલામાં ધરપકડ કરાયેલા છ પ્રદર્શનકારીઓને શુક્રવારે 26 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જામીન આપી દીધા છે. જામીન મેળવનાર આરોપીઓમાં ઇલક્કિયા, આયશા વફિયા,…

· 3 min read

‘હનુમાન સુપરમેન કરતા વધુ શક્તિશાળી, અર્જુન બેટમેન કરતા વધુ સારા’ : ચંદ્રબાબુ નાયડુ

ભારતીય મહાકાવ્ય પાત્રોને હોલીવુડના સુપરહીરો કરતા વધુ મજબૂત ગણાવતા, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ યુવાનોને ભગવાન રામ, કૃષ્ણ અને રામ રાજ્ય વિશે શીખવા માટે આગ્રહ કર્યો. "ભગવાન હનુમાનની શક્તિ સુપરમેન કરતા પણ વધુ છે, અર્જુન આયર્ન મેન અથવા બેટમેન કરતા…

· 4 min read

ગુજરાત બનશે એનર્જી હબ, સરકારે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી સહિત 3 મહત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી

ગાંધીનગરમાં 25 ડિસેમ્બર 2025ના રોજ સુશાસન દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યને ગ્રીન એનર્જીના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાના દિશામાં એક ઐતિહાસિક પગલું ભરી ત્રણ મહત્વપૂર્ણ ઊર્જા પોલિસીઓનું વિમોચન કર્યું હતું. આમાં ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025, ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ…

· 3 min read

2014 બાદ ISROએ 390 વિદેશી સેટેલાઈટ કર્યા લૉન્ચ

તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ અમેરિકાના બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઈટને સફળતાપૂર્વક પૃથ્વીના લોઅર ઓર્બિટમાં પ્રસ્થાપિત કરીને એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા બાદ ઇન્ડિયન એમ્બેસી યુએસ દ્વારા કરવામાં આવેલી જાહેરાતે ISROની વૈશ્વિક પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી છે.…

· 3 min read

ભુજમાં 14 વર્ષની હિંદુ સગીરા પર બળાત્કાર, વીડિયો વાયરલ કરી 5 મહિના સુધી શોષણ કર્યું

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષની હિંદુ સગીરાનું પાંચ મહિનાથી વધુ સમય સુધી શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો…

· 3 min read

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને ગુજરાત ભાજપ દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમિત શાહ 27 અને 28 ડિસેમ્બરે પોતાના વતન ગુજરાતની મુલાકાત લેશે.…

· 2 min read

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર

લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર યોજાશે. સોમવારથી પ્રારંભ થનાર શિબિર દરમિયાન યોજાશે વિવિધ ઉપક્રમો ગોઠવાયા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલય સંલગ્ન લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય સણોસરા દ્વારા ઉમરાળા તાલુકાના લંગાળા ગામે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર…

· 2 min read