Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 31°C

latest news

4,365 stories

US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ અંગે ભારત સરકારે અમેરિકાને કરી ફરિયાદ

અમેરિકાની સરકાર દ્વારા વિઝાધારકો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પૉલિસી અમલમાં મુકાતા H-1B વિઝા રિન્યૂઅલની પ્રક્રિયા પર ગંભીર અસર પડી છે. આ નવી વ્યવસ્થાના કારણે H-1B વિઝાધારકોની અપોઈન્ટમેન્ટ મોટા પ્રમાણમાં રદ થઈ ગઈ છે અને વિઝા રિન્યૂ માટે છથી આઠ…

· 3 min read

ક્રીડા ભારતીના રાષ્ટ્રીય ભારતીય અધિવેશનનું ઉદ્ઘાટન

ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન આજરોજ મા. ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાના ઉદ્બોધનમાં સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને ક્રીડા ભારતી દ્વારા ખેલ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે કરવામાં…

· 2 min read

સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે

છેલ્લા લાંબા સમયથી બંધ અને વિવાદમાં રહેલા અમદાવાદના સુભાષ બ્રિજ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવાની બદલે તેને રીપેર અને રિસ્ટોર કરીને મજબૂત બનાવવામાં આવશે તેમજ તેની બંને બાજુ બે-બે…

· 3 min read

વીર બાળ દિવસ પર વડાપ્રધાન મોદીનું સંબોધન : વીર સાહિબજાદો ભારતનું ગૌરવ

વીર બાળ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કાર્યક્રમમાં બાળકોને સંબોધિત કર્યા હતા. ભારત સરકારે વર્ષ 2022માં 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને ત્યારથી દર વર્ષે આ દિવસે દેશભરમાં…

· 2 min read

બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂર હત્યાને અવગણી ન શકાય, ભારતીય વિદેશ મંત્રાલયે યુનુસને કડક ઝાટકણી

ભારત સરકારે બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ અને ત્યાં લઘુમતી હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતી હિંસા ગંભીર ચિંતાનો વિષય છે અને…

· 3 min read

ગુજરાત હાઈકોર્ટ : ચાઈનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ વેચાણ-ઉપયોગ પર કડક કાર્યવાહી જરૂરી

ઉત્તરાયણ 2026ને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં નાયલોન અને ચાઈનીઝ માંઝાથી બનેલા પ્રતિબંધિત પતંગના દોરા તેમજ ચાઈનીઝ તુક્કલના વેચાણ, સંગ્રહ અને વપરાશ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આવા જીવલેણ સામાનનો ઉપયોગ માનવજીવન, પક્ષીઓ…

· 2 min read

કેરળમાં ઈતિહાસ રચાયો : તિરુવનંતપુરમમાં ભાજપના વી.વી. રાજેશ 51 વોટ સાથે મેયર બન્યા

કેરળના રાજકીય ઇતિહાસમાં શુક્રવાર એક યાદગાર દિવસ બની ગયો છે. વર્ષો સુધી ડાબેરીઓ અને કોંગ્રેસના પ્રભાવ હેઠળ રહેલા રાજ્યમાં ભાજપે મોટો ભંગાર કર્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રાજધાની તિરુવનંતપુરમ નગર નિગમના પ્રથમ ભાજપના મેયર તરીકે ચૂંટાયા છે,…

· 2 min read

ગુજરાત STની એક્સપ્રેસ બસોમાં મુસાફરો માટે શરૂ થશે ‘FOOD ON BUS’ સેવા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી. નિગમ) દ્વારા મુસાફરોની સુવિધા વધારવા માટે એક વધુ નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. વિમાન અને રેલવેની જેમ હવે એસ.ટી.ની એક્સપ્રેસ બસોમાં મુસાફરોને…

· 2 min read

નાઇજીરીયામાં ISISના આતંકીઓ પર અમેરિકાના તાબડતોડ હુમલા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સીધા આદેશ પર અમેરિકન સેનાએ નાઇજીરીયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સક્રિય આતંકી સંગઠન ISISના ઠેકાણાઓ પર ઘાતક એરસ્ટ્રાઈક કરી છે. આ કાર્યવાહી ખાસ કરીને એવા આતંકીઓને નિશાન બનાવીને કરવામાં આવી હતી, જેઓ લાંબા સમયથી નાઇજીરીયામાં નિર્દોષ ખ્રિસ્તીઓ પર…

· 2 min read

વૈભવ સૂર્યવંશીને બાળકોનો સર્વોચ્ચ પુરસ્કાર, રાષ્ટ્રપતિના હસ્તે 14 વર્ષના ખેલાડીનું સન્માન

ભારતના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરે જ અસાધારણ પ્રતિભા દર્શાવી દેશભરમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. માત્ર 14 વર્ષની ઉંમરે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવનાર વૈભવને ભારત સરકાર દ્વારા આપવામાં આવતા દેશના સર્વોચ્ચ બાળ સન્માન ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’થી નવાજવામાં…

· 2 min read