Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 31°C

latest news

4,365 stories

પોલીસ ભરતી અપડેટ : PSI-LRD ફિઝિકલ કસોટીની સંભાવિત તારીખ જાહેર થઈ

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા હજારો ઉમેદવારો માટે મોટી રાહતરૂપ અપડેટ સામે આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયા અંગે શારીરિક કસોટીની…

· 2 min read

ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની મુદત લંબાવાઈ

દેશના વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) પ્રક્રિયામાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની વિનંતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સમયમર્યાદા લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયનો સીધો લાભ ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને આંદામાન-નિકોબાર ટાપુઓના મતદાતાઓને મળશે,…

· 2 min read

તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે નકલી સિલ્ક શૉલ કૌભાંડ, 10 વર્ષમાં ₹54 કરોડનું નુકસાન

પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ઘી કૌભાંડ બાદ હવે વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2015 થી 2025 સુધી દાયકાભર સુધી એક કોન્ટ્રાક્ટરે 100% પોલિએસ્ટર શૉલને શુદ્ધ મલબરી…

· 2 min read

આટકોટમાં રેપ આરોપીએ પોલીસ પર હુમલો કર્યો; પગમાં ગોળી વાગતાં બોલ્યો—‘મારી ભૂલ થઈ, હવે ક્યારેય ગુજરાત નહીં આવું’

તાજેતરમાં રાજકોટના જસદણ જિલ્લાના આટકોટમાં એક ઘાતકી ઘટના સામે આવી હતી, જેમાં રામસિંગ નામના આરોપીએ એક શ્રમિક પરિવારની છ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આરોપીની ધરપકડ કર્યા પછી, 10 ડિસેમ્બરે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું, જ્યાં તેને પાંચ…

· 2 min read

લોકસભામાં TMC સાંસદ ઈ-સિગરેટ ફૂંક્યાનો BJP MPનો આરોપ, સ્પીકરનો સંજ્ઞાન

લોકસભામાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ ઠાકુરે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પર ગંભીર આરોપ લગાવ્યો. અનુરાગ ઠાકુરે સંસદમાં નામ લીધા વિના કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ લોકસભામાં બેસીને ઈ-સિગારેટ પીવે છે. તૃણમૂલ કોંગ્રેસના…

· 2 min read

₹719 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો ભંડાફોડ; બેંક મેનેજર સહિત 4 ની ધરપકડ

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE)એ રાજ્યના અત્યાર સુધીના સૌથી મોટા સાયબર ક્રાઈમ ક્રેકડાઉનમાં એક વિશાળ આંતરરાષ્ટ્રીય ફ્રોડ નેટવર્કનો ભાંડો ફોડ્યો છે. ભાવનગર કેન્દ્રિત આ ગેંગે નકલી બેંક ખાતાઓ, આંગડિયા ચેનલ અને ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 719 કરોડની…

· 3 min read

પાકિસ્તાનમાં પહેલીવાર ISI ચીફ જેલમાં, જનરલ ફૈઝ હમીદને 14 વર્ષની સજા

પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર શક્તિશાળી ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ પ્રમુખને જેલની સજા થઈ છે. લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ફૈઝ હમીદ, જે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સૌથી નજીકના ગણાતા હતા, તેમને ઓફિશિયલ સિક્રેટ એક્ટના ઉલ્લંઘન, રાજકીય હસ્તક્ષેપ અને સત્તાના દુરુપયોગ જેવા ગંભીર આરોપોમાં…

· 2 min read

અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના, શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી

અરુણાચલ પ્રદેશના અંજા જિલ્લામાં ભારત–ચીન સરહદ નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં શ્રમિકોને લઈ જતી એક ટ્રક હાયુલિયાંગ–ચગલાગામ સરહદી માર્ગ પર ખતરનાક વળાંક પાસે કાબૂ ગુમાવીને ઊંડા ખીણમાં ખાબકી હતી. ટ્રકમાં કુલ 21 શ્રમિકો સવાર હતા, જેમાંથી 17 લોકોને જીવ…

· 2 min read

AI ક્ષેત્રમાં ગુજરાતનો દબદબો, રાજ્ય સરકારે રજૂ કર્યા 6 આધુનિક ટૂલ્સ

ગાંધીનગરમાં આયોજિત રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સે ગુજરાતના ડિજિટલ ગવર્નન્સને નવી દિશા આપતી ઐતિહાસિક શરૂઆત કરી છે. રાજ્ય સરકારે આ પ્રસંગે 6 નવા AI સ્ટેટ ટૂલ્સ લોન્ચ કર્યા છે, જેમાં 'કૃષિ AI' દ્વારા ખેતી સંબંધિત સમજણ વધારવાનો પ્રયાસ, 'યોજનાની પાત્રતા ચકાસણી'…

· 2 min read

નક્સલીઓને ‘રક્ષક’ ગણાવનાર છોટાઉદેપુરના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરને પોલીસે સળિયા ગણતો કર્યો

છોટાઉદેપુરમાં એક કથિત ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર પરેશ રાઠવાની ધરપકડ એ પછી કરવામાં આવી છે, જ્યારે તેણે સોશિયલ મીડિયા પર ખૂંખાર નક્સલી માડવી હિડમાનું મહિમામંડન કરતી રીલ શેર કરી હતી. હિડમા જે છત્તીસગઢના જંગલોમાં અનેક નક્સલી હુમલાઓના સૂત્રધાર તરીકે જાણીતો હતો અને…

· 2 min read