મેહુલ ચોક્સી પ્રત્યાર્પણ મામલે મોટો ઝટકો, બેલ્જિયમની સુપ્રીમ કોર્ટએ અરજી ફગાવી
પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી માટે કાનૂની ઘેરાવો વધુ કડક બન્યો છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત—કોર્ટ ઑફ કેસેશન (જે ત્યાંની સુપ્રીમ કોર્ટ સમકક્ષ છે)—એ ચોક્સીની ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની અંતિમ અપીલ ફગાવી દીધી છે.…










