NDA બેઠકમાં PM મોદીએ ‘પેપરવર્ક કલ્ચર’નો અંત લાવવા અને ‘ઈઝ ઓફ લાઈફ’ પર ભાર મુકવા જણાવ્યું
નવી દિલ્હીની સંસદ લાયબ્રેરી બિલ્ડિંગમાં આજે યોજાયેલી NDA (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક અનેક રીતે ખાસ રહી. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી શાનદાર જીતને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુષ્પમાળાથી સન્માનિત કરવામાં આવ્યા. બેઠકમાં પીએમ મોદીએ વહીવટી સુધારાઓ, નાગરિક-કેન્દ્રિત…










