click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રોહિંગ્યા મુદ્દે CJIને નિશાન બનાવ્યા બાદ 44 નિવૃત્ત ન્યાયાધીશો ખડેપગે સમર્થનમાં, કહ્યું – આ મોટિવેટેડ કેમ્પેઈન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રોહિંગ્યા મુદ્દે CJIને નિશાન બનાવ્યા બાદ 44 નિવૃત્ત ન્યાયાધીશો ખડેપગે સમર્થનમાં, કહ્યું – આ મોટિવેટેડ કેમ્પેઈન
Gujarat

રોહિંગ્યા મુદ્દે CJIને નિશાન બનાવ્યા બાદ 44 નિવૃત્ત ન્યાયાધીશો ખડેપગે સમર્થનમાં, કહ્યું – આ મોટિવેટેડ કેમ્પેઈન

તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં રોહિંગ્યાઓને લઈને એક મામલે સુનાવણી ચાલી રહી હતી. જે દરમિયાન CJI સૂર્યકાંતે કહ્યું હતું કે, “શું ઘૂસણખોરોના સ્વાગત માટે ‘રેડ કાર્પેટ’ પાથરવી જોઈએ?” આ નિવેદન બાદ કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું હતું અને CJI વિરુદ્ધ એક મોટિવેટેડ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું હતું.

Last updated: 2025/12/10 at 11:43 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટમાં રોહિંગ્યા શરણાર્થીઓ સંબંધિત ચાલી રહેલી સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે પૂછેલા એક સવાલ—“શું ઘૂસણખોરોના સ્વાગત માટે રેડ કાર્પેટ પાથરવો જોઈએ?”—ને લઈને શરૂ થયેલા વિવાદ બાદ હવે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની છે. CJIના આ નિવેદનને લઈને કેટલાક જૂથો અને કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયા અને જાહેર મંચો પર તીવ્ર ટીકાઓ થઈ રહી હતી.

આ ટીકાઓમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે CJIની ટિપ્પણી એ અત્યાચારનો ભોગ બનીને ભાગી રહેલા લોકોને ‘અમાનવીય’ રીતે રજૂ કરે છે. આ વિરુદ્ધ 44 નિવૃત્ત ન્યાયાધીશો, જેમાં પૂર્વ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોનો સમાવેશ થાય છે, એકજૂટ થયા છે અને તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ સમગ્ર અભિયાન સંપૂર્ણપણે ‘મોટિવેટેડ’ છે, જેનો હેતુ ન્યાયપાલિકાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડવાનો છે.

44 retired judges say enough is enough.
Misrepresenting CJI Surya Kant’s remarks on Rohingya migrants is not “critique” , it is a motivated attack on the Supreme Court itself.

When routine judicial questions are branded prejudice, it is not the judge who is under attack, it is… pic.twitter.com/V2XPiPiyRp

— LawBeat (@LawBeatInd) December 9, 2025

નિવૃત્ત ન્યાયાધીશોની દલીલ છે કે CJI સૂર્યકાંતે માત્ર કાયદાની દ્રષ્ટિએ મૂળભૂત પ્રશ્ન પૂછ્યો હતો—ભારત જેવા દેશમાં, જ્યાં પહેલાથી જ સંસાધનો મર્યાદિત છે, ત્યાં કાયદેસર દરજ્જો વિના આવેલા વ્યક્તિઓને રહેવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં? તેમણે ઉમેર્યું કે આ ટિપ્પણીને ‘અમાનવીય’ કહેતા કાર્યકરો અને જૂથોએ જાણે-જોઈને તે મહત્વપૂર્ણ નોંધને અવગણેલી છે, જેમાં અદાલતે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતની જમીન પર રહેતા તમામ વ્યક્તિઓ—ચાહે તે ભારતીય નાગરિક હોય કે વિદેશી—તેમના ગૌરવ અને માનવ અધિકારોનું રક્ષણ કરવાનું બંધારણ ભારતને ફરજ પાડે છે.

નિવૃત્ત ન્યાયાધીશોના સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે ન્યાયપાલિકાની ટીકા એ તર્ક, દલીલો અને કાનૂની વિચારો પર આધારિત હોવી જોઈએ, વ્યક્તિગત હુમલાઓ અથવા રાજકીય હેતુથી પ્રેરિત અભિયાનો પર નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે CJIને નિશાન બનાવવાનો પ્રયત્ન ન માત્ર ગેરયોગ્ય છે, પરંતુ તે ન્યાયપાલિકાને કમજોર કરવા સમાન છે. નિવૃત્ત ન્યાયાધીશોનું માનવું છે કે અદાલતે સવાલો પૂછવા અને સરકાર પાસે જવાબ માંગવા માટે પૂરતી સ્વતંત્રતા હોવી જોઈએ, કારણ કે એ જ લોકશાહી અને બંધારણીય મૂલ્યોની ઊભી રહેલી સૌથી મજબૂત દીવાલ છે.

આ સિવાય, તેમણે રોહિંગ્યાઓ દ્વારા ભારતીય દસ્તાવેજોની ગેરકાયદેસર મેળવણીના આક્ષેપોની ચકાસણી માટે કોર્ટ-નિરીક્ષિત SITની માગણીને પણ યોગ્ય ગણાવી છે. પત્રના અંતે નિવૃત્ત ન્યાયાધીશોએ સુપ્રીમ કોર્ટ અને CJI પર ‘સંપૂર્ણ વિશ્વાસ’ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે દેશની સુરક્ષા, માનવતા અને કાનૂન વચ્ચેનો સંતુલન જાળવી રાખવા માટે ન્યાયપાલિકાની નિષ્પક્ષતા અને દ્રઢતા અનિવાર્ય છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, CJI સૂર્યકાંત, CM Gujarat, gujarat, gujarati news, latest news, localnewsingujarat, motivated campaign, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Retired judges, Rohingya issue, Supreme Court, Supreme Court of India, topnews, topnewschannel, topnewschannelinindia, નિવૃત્ત ન્યાયાધીશો, ભારતીય દસ્તાવેજો, રોહિંગ્યા મુદ્દે, સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટના જજ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 10, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નર્મદા પરિક્રમા : શ્રદ્ધા સાથે હવે સલામતી-લાઇફ જેકેટ ફરજિયાત
Next Article ટ્રમ્પ સરકારનો કડક પગલુ : એક વર્ષમાં 85,000 વિઝા રદ, સૌથી વધુ અસર વિદ્યાર્થીઓને

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?