Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 26°C

latest news

4,364 stories

જામનગરના યુવા એન્જિનિયરે 6248 મીટર ઊંચું અજાણ્યું શિખર સર કરી તેને ‘માઉન્ટ તારા’ નામ આપ્યું

“જ્યાં માર્ગ નથી, ત્યાં માર્ગ કંડારવો એ જ સાચું સાહસ” – આ ઉક્તિને જીવનમાં પ્રતિબિંબિત કરતા જામનગરના નચિકેતા ગુપ્તાએ એક અનોખી અને ઐતિહાસિક સિદ્ધિ સાથે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જામનગર સિંચાઈ વિભાગમાં ક્લાસ-2 મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા…

· 2 min read

આર્થરાઈટિસ અને ડાયાબિટીસ જેવા રોગોની સારવારની શોધ કરનારા 3 વિજ્ઞાનીને નોબેલ પુરસ્કાર

2025 માટેનો નોબેલ પુરસ્કાર ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રમાં અમેરિકાના વૈજ્ઞાનિક મેરી ઇ. બ્રંકૉ, ફ્રેડ રામ્સડેલ અને જાપાનના શિમોન સકાગુચીને આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમને ‘પેરીફેરલ ઇમ્યુન ટૉલરન્સ’ અંગેની ક્રાંતિકારી શોધ માટે આપવામાં આવ્યો છે, જેનું મતલબ એ છે કે…

· 3 min read

તાપીના વ્યારા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીના ઉત્સવ ના ભાગરૂપે નગરમાં પથ સંચાલન અને સાર્વજનિક કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના 1925 માં વિજયાદશમી ના દિને થઈ હતી અને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની 100 વર્ષ ની સફર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સમગ્ર દેશ સહિત તાપી જિલ્લામાં પણ તેની સંઘ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી…

· 1 min read

સુમુલ દાણ ના સત્તાધીશો દ્વારા ટ્રાન્સપોર્ટર મનીષ શાહને નોટિસ આપવામાં આવી

સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સુમુલ દાણ ના સત્તાધીશો દ્વારા મનીષ શાહ પાસે થી 1 અઠવાડિયામાં નોટિસ નો જવાબ…

· 1 min read

રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને વૃંદાવનમાં શ્રીમદ્ ભાગવત કથા

રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને વૃંદાવનમાં ગીતામંદિર પરિવાર જોડિયાધામ દ્વારા શ્રીમદ્ ભાગવત કથા લાભ મળનાર છે. આગામી બુધવારથી શ્રી શાંતિ સેવા ધામમાં ભક્તિભાવ સાથે પ્રારંભ થશે. કૃષ્ણની લીલાભૂમિ વૃંદાવન ધામમાં આગામી બુધવારથી રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા લાભ મળનાર છે. ગીતામંદિર…

· 1 min read

ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ – મોરારિબાપુ

ગોહિલવાડનાં સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ગોપનાથ મહાદેવ સાનિધ્યમાં ધાર્મિક સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં રામકથા ' માનસ ગોપનાથ' પ્રારંભ વેળાએ વ્યાસપીઠ પરથી મોરારિબાપુએ ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ભગવતીની ઉપાસના એ સનાતન વૈદિક આદેશ હોવાનું ભારપૂર્વક જણાવ્યું. ભક્તકવિ નરસિંહ મહેતાની સાધના ભૂમિ, જ્યાં કૃષ્ણ…

· 3 min read

બિહારમાં વિધાનસભા ચૂંટણીની ઘોષણા આજે, પ્રેસ કોન્ફરન્સમાં ખુલશે તારીખો

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટેની તારીખો આજ સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેર થવાની છે. ચૂંટણી પંચે આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જેમાં સમગ્ર ચૂંટણી કાર્યક્રમ, મતદાનની તારીખો, તબક્કાઓની સંખ્યા અને મતગણતરીનો દિવસ જાહેર કરવામાં આવશે. આ જાહેરાતને…

· 3 min read

કોંગ્રેસ નેતા અસદ જિલાનીએ ભારત માતાને કહ્યાં ‘ડાયન’, એમપી પોલીસે કરી ધરપકડ

મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના સિરોંજ વિસ્તારમાં કોંગ્રેસના સ્થાનિક નેતા અસદ ખાન જિલાનીની ધરપકડ એક ગંભીર વિવાદને કારણે કરવામાં આવી છે. તેણે આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે બહાર પાડવામાં આવેલા એક સ્મારક સિક્કા વિષે ફેસબુક પર ટિપ્પણી કરતાં ભારત માતાને ‘ડાકણ’ ગણાવી…

· 3 min read

સેન્સેક્સ 265 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24950 ની ઉપર, પૂનવાલા ફિનકોર્પના શેર 6% વધ્યા

ટેનફેક ઇન્ડસ્ટ્રીઝે આજે, 6 ઓક્ટોબર 2025ના રોજ, પોતાના સોલર ગ્રેડ ડાયલ્યુટ હાઇડ્રોફ્લોરિક એસિડ (DHF) પ્લાન્ટનો બીજો તબક્કો સફળતાપૂર્વક શરૂ કર્યો છે, જેની વાર્ષિક ક્ષમતા 5,000 ટન છે. આ ઉત્પાદન AHF-આધારિત ટેકનોલોજી પર આધારિત છે અને ટ્રાયલ પ્રોડક્શન બેચની ગુણવત્તા મંજૂરી…

· 3 min read

કેશ ઑન ડિલિવરી પર વધારાના ચાર્જ મામલે ઇ-કોમર્સ કંપનીઓ પર સરકારની તપાસ

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કેશ ઑન ડિલિવરી (COD) સેવા માટે વધારાના ચાર્જ વસૂલવાના મામલે સરકારએ સખત પગલાં ભરવાના સંકેત આપ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે જે પણ કંપની COD પર ગ્રાહકો પાસેથી છુપાવીને વધુ ફી વસૂલશે,…

· 3 min read