સુમુલ દાણ ના સત્તાધીશો શા માટે આવા ટ્રાન્સપોર્ટરો ના કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે, જેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ સરકારી અનાજ સગે વગે કરવાની ઘણી ફરિયાદો થઈ છે. સુમુલ દાણ ના સત્તાધીશો દ્વારા મનીષ શાહ પાસે થી 1 અઠવાડિયામાં નોટિસ નો જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે.
જોવા જેવી વાત એ છે કે હજુ પણ આ ટ્રાન્સપોર્ટરની ગાડીઓ ચાલી રહી છે. જે ટ્રાન્સપોર્ટર વિરુદ્ધ આટલી બધી ફરિયાદો કરવામાં આવી રહી છે, તેમ છતાં આ ટ્રાન્સપોર્ટર કોન્ટ્રાક્ટર ને કેમ બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતો ?
કયા મોટા નેતાનો હાથ આ ટ્રાન્સપોર્ટર મનીષ શાહ ઉપર છે? આ કોન્ટ્રાક્ટર દ્વારા શું જવાબ આપવામાં આવે છે તે જોવાનું રહ્યું.
રિપોર્ટર : વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel