રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને વૃંદાવનમાં ગીતામંદિર પરિવાર જોડિયાધામ દ્વારા શ્રીમદ્ ભાગવત કથા લાભ મળનાર છે. આગામી બુધવારથી શ્રી શાંતિ સેવા ધામમાં ભક્તિભાવ સાથે પ્રારંભ થશે.
કૃષ્ણની લીલાભૂમિ વૃંદાવન ધામમાં આગામી બુધવારથી રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા લાભ મળનાર છે.
ગીતામંદિર પરિવાર જોડિયાધામ દ્વારા વૃંદાવનમાં શાંતિ સેવા ધામમાં આગામી બુધવાર તા.૮થી ભક્તિભાવ સાથે આ ક્થા પ્રારંભ થશે, જે મંગળવાર તા.૧૪ના વિરામ પામશે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel