દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી.રાધાકૃષ્ણન, રાષ્ટ્રપતિ મૂર્મુએ અપાવ્યા શપથ
દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનએ આજે શુક્રવારે શપથ ગ્રહણ કર્યો છે. તેઓએ વિરોધી INDIA બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જ...
પૂરગ્રસ્ત પંજાબની મદદ માટે ગુજરાતે રાહતસામગ્રી સાથે મોકલી વિશેષ ટ્રેન, મુખ્યમંત્રીએ ગાંધીનગરથી રવાના કરાવી
પંજાબમાં આવેલા વિનાશકારી પૂરથી પ્રભાવિત લોકોને મદદરૂપ થવા ગુજરાત સરકારે મોટા પાયે રાહત કામગીરી હાથ ધરી છે. ગુરુવારે (11 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી એક...
પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને પહોંચી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય
ભારે વરસાદથી પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય પહોંચી રહી છે. રામકથા શ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે ચાલતું સેવા કાર્ય સ્થાન?...
સરકાર અને પક્ષ દ્વારા છત્તીસગઠ, પંજાબ અને ગુજરાતના બનાસકાંઠાના પુર ગ્રસ્ત વિસ્તારમાં જીવનજરૂરિયાતની તમામ વસ્તુની કિટ મોકલવામાં આવી
બનાસકાંઠામા પુરની સ્થિતિ સર્જાઇ હોવા છતા કોંગ્રેસના સાંસદ જનતા વચ્ચે પહોંચ્યા નથી તે આપણા માટે દુખદ છે. – રજનીભાઇ પટેલ રાજય સરકાર અને ભાજપા દ્વારા પંજાબમાં 11 -11 જેટલા વેગનોમા રાહત સામગ્રી ?...
વડાપ્રધાન મોદીએ કતારના અમીરને કર્યો કોલ, ઈઝરાયલના હુમલાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું
હમાસના ટોપ અધિકારી દોહામાં અમેરિકાના સમર્થન આધારિત યુદ્ધ વિરામ કરાર પર ચર્ચા કરવા બેઠા હતા, તે પહેલાં જ ઈઝરાયલની સેનાએ કતારની રાજધાની દોહામાં અચાનક હુમલો કર્યો, જેના કારણે ત્યાં ભારે અફરાત...
દિલ્હીમાં આતંકી સાજિશ નિષ્ફળ, 5 આતંકીઓ પકડાયા અને વિસ્ફોટક સામગ્રી જપ્ત
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટો આતંકી મોડ્યુલ તોડી પાડવામાં સફળતા મેળવી છે. વિવિધ રાજ્યોમાં ચલાવવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં?...
અમેરિકા: કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી કર્કની ગોળી મારીને હત્યા
અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ અને ’ટર્નિંગ પોઈન્ટ યુએસએ’ (Turning Point USA)ના CEO તથા સહ-સ્થાપક ચાર્લી કર્કની બુધવારે દુર્ઘટનાજનક રીતે હત્યા કરી દેવામાં આવી. તેઓ યુટા વેલી યુનિવર્સિટીમા?...
સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ ચાલ, PSU બેંકનો શેર ચમક્યો
આજે ભારતીય શેરબજારો મિશ્ર સંકેતો સાથે ખુલ્યા છે. વૈશ્વિક સ્તરે મળેલા મિશ્ર ટ્રેન્ડનો સીધો પ્રભાવ દેશના ઈક્વિટી માર્કેટમાં જોવા મળી રહ્યો છે. અમેરિકન બજારોમાં ગઈકાલે ભારે અસ્થિરતા રહી હતી. ...
16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર, રાજ્યમાં યોજાશે મહારક્તદાન કેમ્પ
અમદાવાદ સહિત ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં આવતી કાલે મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025ના રોજ એક દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યભરમાં યોજાનારી વિશાળ મહારક્તદાન શિબિરને ?...
ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં એક્ટિવ હતાં ભારતીય સિમ, સપ્લાય કરનાર નેપાળી નાગરિક દિલ્હીથી પકડાયો
નેપાળમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાની પૃષ્ઠભૂમિ વચ્ચે ભારતમાંથી એક મહત્વપૂર્ણ સુરક્ષા કાર્યવાહી બહાર આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે નેપાળના 43 વર્ષીય નાગરિક પ્રભાત કુમાર ચૌરસિયાને ...