Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

latest news

4,364 stories

બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો

બિહારમાં પટનાના મનેરમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી તેના શબને ઝાડ પર લટકાવાની ઘટના સામે આવતા ચકચારમચી ગઇ છે.આ ઘટના બાદ આક્રોશિત લોકોને વિરોધ પ્રદર્શન અને કેન્ડલ માર્ચ યોજ આરોપીને જલદી પકડવાની માગ કરી હતી.…

· 3 min read

પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું, 6 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર

ભાદરવા માસની શરૂઆત સાથે જ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક શહેરો અને ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના હાલોલમાં…

· 3 min read

રાજસ્થાનના અલવરમાં 11 વર્ષના દલિત છોકરા સાથે બર્બરતા

રાજસ્થાનના અલવર જિલ્લાના ખેડલી વિસ્તારમાં એક એવો માનવતાને શરમમાં નાખી દેતો બનાવ સામે આવ્યો છે, જે સમાજમાં જાતિવાદ અને અસામાજિક તત્વોની હિંસક માનસિકતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. અહીં એક 11 વર્ષના નિર્દોષ દલિત બાળકને ગામના બે દબંગ યુવકોએ…

· 3 min read

ટ્રમ્પની નીતિઓથી અમેરિકી બ્રાન્ડ્સની છબીને મોટો ઝટકો: પૂર્વ NIA જેક સુલિવાન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અને વેપાર નીતિઓ પર કડક પ્રહાર કરતાં જણાવ્યું કે આ નીતિઓએ માત્ર અમેરિકાની વૈશ્વિક પ્રતિષ્ઠાને જ નહીં પરંતુ તેની આર્થિક અને રાજદ્વારી શક્તિને પણ ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. સુલિવાનના…

· 2 min read

જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા

ગુજરાતના ગૌરવ જસ્ટિસ વિપુલ એમ. પંચોલી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કરતાં રાજ્યના ન્યાયતંત્રમાં ગૌરવ અને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. 29 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઇએ જસ્ટિસ પંચોલીને પદ અને ગોપનીયતાનો શપથ અપાવ્યો હતો.…

· 2 min read

વાંચો પીએમ મોદીને ભેટમાં મળેલી ‘દારૂમા ડૉલ’ વિશે : બોધિધર્મ સાથે જોડાયેલું સૌભાગ્યનું પ્રતિક

વર્તમાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસીય મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન ભારત-જાપાનના સંબંધોને વધુ મજબૂત બનાવતી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે. નવી દિલ્હી અને ટોક્યો વચ્ચે અનેક MoUs પર હસ્તાક્ષર થયા છે, જે બંને દેશો વચ્ચે…

· 6 min read

નડિયાદ ખાતે “મૈત્રી” સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરાયું

નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ "મૈત્રી" સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ગણપતિ દાદાની પ્રાર્થના કરી હતી. આ વર્ષે દેશભક્તિ ની થીમ ઉપર ગણેશ…

· 2 min read

અમદાવાદ SOGને વધુ એક સફળતા, દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ કરનારને ઝડપ્યો

અમદાવાદ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે દુબઈમાં રહીને સાઈબર ફ્રોડ ચલાવતા દિલીપ ઉર્ફે મોનુ સિંધીને પકડી પાડ્યો છે. મોનુ સિંધી લાંબા સમયથી દુબઈમાં રહીને સાઈબર ગેંગ ચલાવતો હતો અને ભારતમાં લોકોને લાલચ આપી તેમના…

· 3 min read

PM મોદી અને જાપાનના પ્રધાનમંત્રીની બુલેટ ટ્રેન યાત્રા, ટોક્યોથી સેન્ડાઈ તરફ પ્રસ્થાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો આજનો બીજો દિવસ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓથી ભરેલો રહ્યો. પીએમ મોદીએ શનિવારે જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા સાથે ટોક્યોથી સેન્ડાઈ સુધીની બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી. આ પ્રવાસ દરમિયાન બંને દેશોના વડા પ્રધાને એકબીજાની મિત્રતા અને…

· 3 min read

જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં ભૂસ્ખલન, 7 લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના મહોર તહસીલના ભદ્દર ગામમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી ભારે જાનહાનિ થઈ છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન એટલું ભયંકર હતું કે ઢાળ પરથી પડેલા કાટમાળ, પથ્થર અને પાણીના જોરદાર પ્રવાહમાં અનેક…

· 3 min read