Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 27°C

latest news

4,364 stories

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિરિમાળા

શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ આજથી (1 સપ્ટેમ્બર) ભવ્ય રીતે થયો છે, જે સાતમી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહામેળામાં આશરે 30 લાખથી વધુ ભક્તો માતા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે ઉમટી પડશે તેવી ધારણા છે. હાલ અંબાજી મંદિર…

· 4 min read

જિનપિંગ અને પુતિન સાથે મુલાકાત બાદ SCO શિખર સંમેલનમાં પીએમ મોદીનું સંબોધન

સોમવારે (1 સપ્ટેમ્બર) ચીનમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) સમિટનું પૂર્ણ સત્ર ભવ્ય રીતે શરૂ થયું, જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઉદ્ઘાટન સંબોધન આપ્યું અને તેના તરત બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સભાને સંબોધિત કર્યું. આ સત્ર દરમિયાન વિશ્વના મુખ્ય…

· 3 min read

અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપે તબાહી મચાવી, 250 લોકોના મોત

રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં આવેલા જલાલાબાદ શહેરની આસપાસ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં ગણાય છે. આ તીવ્ર ભૂકંપથી…

· 3 min read

સેન્સેક્સ 360 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500થી ઉપર, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, પાવરગ્રીડ ટોપ ગેઈનર

સુઝલોન અંગે મોતીલાલ ઓસ્વાલે તેનું “ખરીદી” રેટિંગ જાળવી રાખ્યું છે અને લક્ષ્ય ભાવ રૂ. 80 નક્કી કર્યો છે. બ્રોકરેજના જણાવ્યા મુજબ, સરકારી નીતિઓમાં મળતો પ્રોત્સાહન, મજબૂત સ્થાનિક સપ્લાય ચેઇન, ઇન-હાઉસ સંશોધન અને વિકાસની ક્ષમતા તેમજ વધુ સારા પ્રોજેક્ટ અમલીકરણ જેવા…

· 4 min read

આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળનો બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો

આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી  કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટ ૨૦૪૭ હેઠળ આયોજિત બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતના ૨૦૪૭ નક્કી કરેલ…

· 3 min read

નર્મદા જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે જિલ્લા વિકાસ અધિકારી આર. વી. વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા તથા જિલ્લા…

· 2 min read

‘વિશ્વ નેતાઓને મળવા ઉત્સુક છું…’, ચીનના તિયાનજિન પહોંચ્યા PM મોદી, રેડ કારપેટ પર થયું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાની બે દિવસીય જાપાન યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી અને ટોક્યોથી સીધા ચીનના તિયાનજિન શહેર તરફ રવાના થયા, જ્યાં તેઓ શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલન એશિયા તેમજ વિશ્વ સ્તરે વ્યૂહાત્મક, આર્થિક…

· 2 min read

‘ભારત કોઈને દુશ્મન નથી માનતું…’, ટેરિફ વૉર વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાને સંભળાવી ખરી-ખોટી

અમેરિકા દ્વારા ભારત પર વધારાના ટેરિફ લાદવાની પ્રક્રિયા અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટેના દબાણ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને કોઈપણ પરિસ્થિતિમાં સમર્પિત નથી કરતું. તેમણે જણાવ્યું કે,…

· 2 min read

PM મોદીની જાપાન યાત્રા પૂર્ણ : ચીનમાં યોજાનાર SCO સમિટમાં ભાગ લેવા રવાના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઑગસ્ટ, 2025ના રોજ જાપાનની સફળ બે દિવસીય યાત્રાનો સમાપન કરીને હવે ચીનના તિયાનજિન શહેર તરફ રવાના થયા છે, જ્યાં 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટનું આયોજન થવાનું છે. જાપાન યાત્રા દરમિયાન…

· 3 min read

હ્યુમન GPS તરીકે ઓળખાતા ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર

જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોને ઐતિહાસિક સફળતા મળી છે. લાંબા સમયથી આતંકીઓની દુનિયામાં “હ્યુમન જીપીએસ” તરીકે ઓળખાતો ખતરનાક આતંકી બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. આ કાર્યવાહી દરમિયાન તેની સાથે વધુ એક પાકિસ્તાની ઘુસણખોર પણ મોતને ભેટ્યો…

· 3 min read