Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 28°C

latest news

4,364 stories

નર્મદા જિલ્લાના સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓને “નર્મદા રત્ન” એવોર્ડથી સન્માન

આ એવોર્ડ સમારંભનું આયોજન એન.એમ.ડી. ન્યુઝ નેટવર્ક દ્વારા સુરક્ષા સેતુ નર્મદા પોલીસ, લક્ષમ હોન્ડા રાજપીપળા તથા અલ્કેશસિંહજી ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. છેલ્લા 10 વર્ષથી યોજાતો આ એવોર્ડ સમારંભ અત્યાર સુધીમાં 1000થી વધુ સેવાભાવી વ્યક્તિઓને સન્માનિત કરી ચૂક્યો…

· 2 min read

સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ રહ્યો છે – લેખક રમેશભાઈ સંઘવી

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' વ્યાખ્યાનમાળા અને પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યકમ યોજાઈ ગયો. આ વ્યાખ્યાનમાં લેખક રમેશભાઈ સંઘવીએ સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ રહ્યો છે, તેમ જણાવી સંસ્થાનાં સ્થાપકો પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો. સણોસરામાં ગોહિલવાડની સુપ્રસિધ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાનાં…

· 3 min read

રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી – સરકારી વાણિજ્ય કોલેજ, કઠલાલ

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સોલ્ટ અર્જુનસિંહજી ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય રમત દિવસની નિમિત્તે કોલેજ ખાતે વિવિધ રમતો જેવી કે વોલીબોલ, ટેબલ ટેનિસ તથા ખો-ખો સ્પર્ધાઓ યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત વોલીબોલની મેચ સાથે થઈ હતી. સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ ખેલાડીઓને…

· 1 min read

સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિઘ્નવિનાયકનું સ્થાપન કરાયુ

વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તિર્થધામ વડતાલ ધામ ખાતે આવેલ સ્વા.મંદિરમાં ગણેશોત્સવની ઉજવણી ધામધુમ પૂર્વક કરાઇ હતી. તા.૨૭ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી મંદિર પરિસરમાં મંગલમૂર્તિ મોરીયાના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠશે. પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરના પાર્ષદ પાર્થભગત તથા હરિભક્તો વાજતે…

· 1 min read

નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના અનડિટેકટ ગુનાના આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓએ નડિયાદ શહેરમાં બનતા મિલ્કત સબંધી તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારુ કરેલ માર્ગદર્શન આપેલ જે મળેલ માર્ગદર્શન હેઠળ નડિયાદ ટાઉન ઈ. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી.દેસાઇ નાઓએ પણ હાલમાં ચાલતા ગણપતિ…

· 2 min read

ગણેશોત્સવના આરંભ સાથે અમદાવાદમાં આઠ કરોડના ખર્ચે 49 ગણેશમૂર્તિ વિસર્જન કુંડ તૈયાર

આ વર્ષે અમદાવાદ શહેરમાં બુધવારથી શરૂ થનારા ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 40 સ્થળોએ લગભગ 8 કરોડ રૂપિયાના ખર્ચે 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. દરેક કુંડ…

· 3 min read

લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્તારમાં એક હ્રદય વિદારી અને શરમજનક ઘટના સામે આવી છે. બક્ષી કા તળાવ વિસ્તારમાં આવેલા નિર્જન જંગલમાં ચાર યુવકોએ માત્ર 14 વર્ષની નિર્દોષ બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે…

· 3 min read

અદાણી પાવર બિહારમાં સ્થાપશે થર્મલ પાવર પ્લાન્ટ, વીજ કંપની સાથે કર્યો 25 વર્ષનો કરાર

અદાણી પાવર લિમિટેડ, જે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક કંપની છે, તેને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ (BSPGCL) તરફથી 25 વર્ષ માટે વિજળી આપૂર્તિ કરવાનો મહત્વપૂર્ણ કરાર મળ્યો છે. આ કરાર મુજબ અદાણી પાવર ભાગલપુર જિલ્લાના પીરપૈંતીમાં…

· 3 min read

‘જેટલી ગાળો આપશો, એટલું કમળ ખીલશે’, કોંગ્રેસની રેલીમાં પીએમ મોદીને અપશબ્દો બોલવા પર અમિત શાહ ભડક્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના દરભંગામાં કોંગ્રેસની સભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલા દુર્વ્યવહારની કડક નિંદા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓ પીએમ મોદી વિરુદ્ધ જેટલા અપશબ્દોનો ઉપયોગ કરશે, તેટલો જ કમળનો ખીલવાનો અવાજ…

· 2 min read

તમે ટેક પાવર અને અમે ટેલેન્ટનું પાવર હાઉસ, સાથે મળી દુનિયાનું નેતૃત્વ કરીશું…જાપાનમાં PM મોદીનું સંબોધન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની મુલાકાતના પ્રથમ દિવસે ટોક્યોના હાનેડા એરપોર્ટ પર ઉતર્યા બાદ ભારત-જાપાન ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે જણાવ્યું કે જાપાન એક “ટેક પાવર હાઉસ” છે જ્યારે ભારત “ટેલેન્ટ પાવર હાઉસ” છે, અને આ…

· 3 min read