Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 29°C

latest news

4,361 stories

ગુજરાત ATSને વધુ એક સફળતા, AQISના આતંકીઓનાં મોબાઈલમાંથી મળ્યા ખતરનાક વીડિયો

ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા અલકાયદા ઈન્ડિયા શાખાના ચાર આતંકીઓ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં થયેલી તપાસમાં ATSને આતંકીઓના મોબાઈલમાંથી મળેલા ડેટા પરથી ભારે વિસ્ફોટક વિગતો મળી છે, જે સમગ્ર દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર…

· 3 min read

ઑસ્ટ્રેલિયાના મેલબર્નમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર લખાયા આપત્તિજનક નારા

ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં હિંદુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતી એક ગંભીર ઘટના ફરીથી સામે આવી છે. મેલબર્નમાં આવેલા એક સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર નફરતભર્યા અને વંશીય ટિપ્પણીઓ સાથે આપત્તિજનક નારા લખવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ 21 જુલાઈ, સોમવારે થઈ હતી,…

· 3 min read

ગોંડલના રીબડા ખાતે 2 અજાણ્યા બાઈકસવારોએ કર્યો ગોળીબાર

ગુજરાતના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામે 23 જુલાઈની મોડી રાત્રે થયેલી ફાયરિંગની ઘટના હાલમાં સ્થાનિક રાજકારણ અને કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ ગંભીર ચિંતા ઉભી કરી રહી છે. મળતી માહિતી અનુસાર, રાત્રે લગભગ 1 વાગ્યાના સમયે રીબડા ગામે આવેલ અનિરુદ્ધસિંહ જાડેજાના…

· 3 min read

સેન્સેક્સ 220 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25200 ની નીચે, IT માં દબાણ, મેટલ શેર ચમક્યા

આજના શેરબજારના હવાલાથી લઈને વૈશ્વિક સંકેતો સુધી, વિવિધ ઘટનાઓ ભારતીય બજારના મૂડને પ્રભાવિત કરી રહી છે. LKP સિક્યોરિટીઝના રૂપક ડેના અનુસાર, નિફ્ટીનો 21-દિવસના EMAથી ઉપર જવું એ બજારમાં પડતી મજબૂતી અને હકારાત્મક વલણનું ચિહ્ન છે, જે યૂએસ અને જાપાન વચ્ચેના…

· 3 min read

સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં વિવિધ આયોજનો

ગોહિલવાડનાં ગૌરવ સમાન શિવકુંજ આશ્રમ જાળિયામાં સનાતન મહિમાવંત શ્રાવણ માસ દરમિયાન વિશ્વાનંદ માતાજીનાં નેતૃત્વ સાથે યજ્ઞ અને ધાર્મિક સામાજિક ઉપક્રમો યોજાશે. આ વિવિધ આયોજનો માટે આશ્રમ પરિવાર દ્વારા તૈયારીઓ થઈ છે. આગામી શુક્રવારથી સનાતન મહિમાવંત શ્રાવણ માસ પ્રારંભ થઈ રહ્યો…

· 1 min read

સિંગાપુરનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ, ભારતે વિઝા ફ્રી એન્ટ્રી સાથે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી

પાસપોર્ટ વિશ્વમાં મુસાફરી માટેનો અગત્યનો દસ્તાવેજ છે, જે દરેક દેશ પોતાના નાગરિકોને વિદેશ યાત્રા માટે આપે છે. દરેક દેશના પાસપોર્ટનું આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ તેના વિઝા-ફ્રી પ્રવેશની ક્ષમતા પર આધાર રાખે છે. તાજેતરમાં પ્રકાશિત હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર, ભારતીય પાસપોર્ટની…

· 2 min read

ગાઝિયાબાદમાં ફર્જી દૂતાવાસ ચલાવતો શખ્સ ઝડપાયો: ડિપ્લોમેટિક કાર, બોગસ પાસપોર્ટ અને PM મોદી સાથે ફેક ફોટો પણ મળ્યો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા નકલી દૂતાવાસ ચલાવનાર એક મોટો ભાંડો ફોડાયો છે. આરોપી હર્ષવર્ધન જૈને કવિ નગર વિસ્તારમાં એક ભાડેના બંગલામાં ફર્જી દૂતાવાસ શરૂ કર્યો હતો અને પોતે પશ્ચિમ આર્કટિકા તેમજ અન્ય બોગસ માઇક્રોનેશન જેવી કે…

· 2 min read

ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના 4 આતંકવાદીને ઝડપી પાડ્યા

ગુજરાત ATSએ બુધવારે (23 જુલાઈ) આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સાંઠગાંઠ ધરાવતા ચાર આતંવાદીઓની ધરપકડ કરી લીધી. આ તમામ અલ-કાયદાના જ એક સંગઠન અલ-કાયદા ઇન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) માટે કામ કરતા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. ATSએ એક ઑપરેશન ચલાવીને ચારેયની ધરપકડ…

· 1 min read

દુનિયાના સૌથી ગરીબ ગણાતા દેશની GDP રાતોરાત 30% વધી ગઈ

આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઇજીરિયાએ તાજેતરમાં એવું પગલું ભર્યું છે જે દુનિયાના અગ્રણી દેશો પણ અત્યાર સુધી નહીં લઈ શક્યા હોય. નાઇજીરિયાએ પોતાના GDP (સાંઘ્યિક ઉત્પાદન મૂલ્ય)ની ગણતરી કરવાની પદ્ધતિ બદલતા જ એક જ રાતમાં તેનું GDP લગભગ…

· 2 min read

5 વર્ષ બાદ ભારત ચીનના નાગરિકોને વિઝા આપશે, ભારત સરકારનો મોટો નિર્ણય

ભારત સરકારે પાંચ વર્ષ બાદ ચીનના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવા ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય 24 જુલાઈ, 2025થી અમલમાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા બુધવારે આ જાહેરાત કરવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું કે હવે ચીની…

· 2 min read