Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

latest news

4,361 stories

નર્મદા જિલ્લામાં શિક્ષણનો નવો સૂર્યોદય: નીલભાઈ રાવની આગેવાનીમાં 19,319 આદિવાસી વિદ્યાર્થીઓ માટે 75,604 નોટબુકનું વિતરણ

ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની 321 શાળાઓમાં ભણતા 19,319 વિદ્યાર્થીઓને 75,604 નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત ડેડીયાપાડા ખાતે ચિકદા ગામે થઈ, જે 1 ઓગસ્ટ, 2025 સુધી પૂર્ણ થશે. નીલભાઈ રાવ પ્રમુખ પદ સંભાળતી વખતે ફૂલોના ગુલદસ્તા…

· 1 min read

26/11 માટે 2005થી શરૂ થઈ હતી તૈયારી, તહવ્વુર રાણાએ શરૂ કરી હતી ફર્જી કંપની: NIA ચાર્જશીટમાં ખુલાસો

26/11ના મુંબઈ આતંકવાદી હુમલા સંબંધિત એક મહત્વપૂર્ણ વિકાસમાં, NIA (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ 24 જુલાઈ, 2025ના રોજ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં અનેક ગંભીર ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે. આ ચાર્જશીટ અનુસાર, કેનેડિયન નાગરિક અને પાકિસ્તાન મૂળના તહવ્વુર રાણાને 26/11 હુમલાનો…

· 2 min read

ભારત-યુકે ટ્રેડ ડીલ પર પીએમ મોદી અને સ્ટાર્મરના હસ્તાક્ષર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની બે દિવસની ઐતિહાસિક મુલાકાતે છે, જ્યાં તેમણે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે લાંબા સમયથી અપેક્ષિત અને વ્યાપક મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવામાં…

· 3 min read

હિમાચલના મંડીમાં બસ દુર્ઘટના : 5નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 24 જુલાઈના રોજ એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં સરકારી બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોના મૃત્યુ થયા છે અને 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, દુર્ઘટના મંડી જિલ્લાના સરકાઘાટ વિસ્તારના તરાંગલા નજીક ઘટી…

· 2 min read

ચંડોળા તળાવ ડિમોલિશન કેસમાં રાજ્ય સરકારને મોટી રાહત, ગુજરાત હાઈકોર્ટે તમામ અરજી ફગાવી

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશન કાર્યવાહી સામે દાખલ અનેક અરજીઓ પર આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટએ તમામ અરજીઓને ફગાવી દીધી છે, જેમાં અરજદારોએ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની કાર્યવાહી સામે…

· 2 min read

નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

નાગરિકોના પ્રશ્નો સાંભળી હકારાત્મક પસાને ધ્યાને લઈને પ્રશ્નના મૂળ સુધી પહોંચીને તેનો નિકાલ કરવાની દિશામાં કાર્યકરવા પર ભાર મૂકતા કલેક્ટર એસ.કે.મોદી નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાંથી કુલ ૧૧ જેટલા નાગરિકોએ…

· 2 min read

ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ. ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન અને સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થવાના તબક્કામાં…

· 3 min read

નર્મદા જિલ્લા રેડ ક્રોસ દ્વારા કેવડિયામાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન

રક્તદાન કેમ્પ તારીખ ૨૨ જુલાઈ, ૨૦૨૫ – મંગળવારના રોજ યોજાયો હતો, જેમાં હોટેલના સ્ટાફ તેમજ આસપાસના ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કેમ્પમાં એકત્રિત થયેલું રક્ત…

· 1 min read

લંડન પહોંચ્યા PM મોદી, ભારતીય સમુદાય દ્વારા હર્ષભર્યું સ્વાગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કાના ભાગરૂપે ગુરુવાર, 24 જુલાઈ, 2025ના રોજ બ્રિટનની રાજધાની લંડન પહોંચ્યા, જ્યાં તેમણે તેમના આગમન સાથે જ ભારતીય સમુદાયના લોકોમાં ઉલ્લાસની લહેર જગાવી હતી. લંડન એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…

· 2 min read

મુંબઈ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટના નિર્ણય ઉપર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, આરોપીઓને ફટકારી નોટિસ

મુંબઈના 11 જુલાઈ, 2006ના ભયાનક ટ્રેન બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં બોમ્બે હાઈકોર્ટના તાજેતરના નિર્ણય પર તાત્કાલિક રોક લગાવી છે. બોમ્બે હાઈકોર્ટે હાલમાં જ આ કેસના તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં તેમના વિરુદ્ધના આરોપોમાંથી મુક્ત કરી…

· 3 min read